________________
૧૨
ક્રમ એક સાથે રહેલાં છે, તા પછી તે કર્માં સથા છૂટાં પ્રેમ થઇ શકે ? તે કર્માંના સથા અભાવ કૅમ સભવી શકે ?
આ શંકાનું સમાધાન વિચારણીય છે. માત્માની સાથે કા સબંધ અનાદિ કહેવામાં આવ્યા છે, તે ખરૂ છે, પરન્તુ એના થ એ છે કે અનાદિકાળથી આત્માને નવાં નવાં કર્મો વળગતાં રહે છે. અને જૂનાં જૂનાં ખરતાં રહે છે. અત્યંત ક્રાઇ પણ એક કર્મ આત્માની સાથે અનાદિ સંયુકત નથી, પરન્તુ જુદા જુદા સમયે જુદાં જુદાં કર્મોના પ્રવાહ અનાદિ કાળથી ચામ્યા આવે છે. અને જ્યારે એ નક્કી છે કે જૂનાં કર્માં ખરતાં રહે છે અને નવાં વળગતાં રહે છે, ત્યારે એ સમજવું લગારે કઠિન નથી કે કાઇ સમય એવા પણ આવે કે જ્યારે આત્મા સર્વથા ક્રોઁથી મુક્ત પણ થાય. આપણે અનેક કાર્યોંમાં અનુભવી શકીએ છીએ કે એક વસ્તુ એક સ્થળે વધારે, તા બીજે સ્થળે એછી હાય છે. તે ઉપરથી એ નકકી છે કે કાઈ સ્થળે તે વસ્તુના સથા અભાવ પણ હાય. જેમ જેમ સામગ્રીની પ્રબળતા વધારે પ્રાપ્ત થતી જાય તેમ તેમ તે કાર્ટીમાં વધારે સળતા મળતી રહે છે. ક્ષયનાં પ્રબળ કારણા પ્રાપ્ત થયે સથા પણુ ક્ષય થઈ શ¥.
જેમ સુવર્ણ અને માટીના સંબંધ અનાદિ કાળના ડ્રાય છે, રંતુ તે જ માટી પ્રયત્ન કરવાથી સુવર્ણથી સથા દૂર થાય છે. અને સ્વચ્છ સુવર્ણ અલગ થઇ જાય છે. આવીજ રીતે આત્મા અને કના સંબંધ અનાદિકાળથી ડાવા છતાં પ્રયત્ન કરવાી તે સથા છૂટા થઇ શકે છે અને જ્યારે ક્રમ સથા છૂટી જાય છે, ત્યારે પછી તે જીવના ઉપર નવાં ક્રમ આવતાં નથી. કારણુ કે ક’ જ મને લાવે છે. અથવા ખીજા શબ્દોમાં કહીએ તા રાગ–દ્વેષનો ચીકાશ ક્રમને ખેંચે છે. પરન્તુ કર્યાંના અભાવમાં તે ચિકાશ રહેતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com