Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 21
________________ આવી રીતે ભારતવર્ષના વિદ્વાનને એક બીજાના દાર્શનિક તો અનાયાસે જાણવાના મળે, એને માટે કલકત્તાના ફિલોસોફિકલ સેસાઇટીએ આવી કેસ બેલાવવાની જે પેજના ઉભી કરી છે. તેને માટે તે સોસાઈટીને ધન્યવાદ આપી હું મારા મૂળ વિષય ઉપર આવીશ. છ દર્શને પછી અથવા દશન એ વાત ખરી ૧ પ્રાચીનતા. * જૈનદર્શન ” એ ભારતવર્ષનાં આસ્તિક છ દર્શને પૈકીનું એક છે. અને તે ધર્મ અથવા દર્શન એક પ્રાચીનમાં પ્રાચીન છે. એ વાત ખરી છે કે, જ્યાં સુધી જૈનધર્મના ગ્રંથો વિદ્વાનેના હાથમાં રહેતા આવ્યા, જ્યાં સુધી જૈનતત્ત્વજ્ઞાન લોકેાના જાણવામાં હેતું આવ્યું, ત્યાં સુધી “ જનધર્મ એ બૈદ્ધધર્મની શાખા છે. ” “ જૈનાર્શન એક નાસ્તિક દર્શન છે.” “જનધર્મ અનીશ્વરવાદી ધર્મ છે. ” ઇત્યાદિ નાના પ્રકારની કલ્પનાઓ લે એ કરી; પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી જેમ જેમ જૈનસાહિત્ય લોકેના હાથમાં આવતું ગયું, જૈનધર્મનાં ઊંડાં તો લોકોના જાણવામાં આવ્યાં; અને બીજી તરફથી ઇતિહાસની કસોટીમાં જૈનધર્મની પ્રાચીનતાનાં અનેક પ્રમાણે મળવા લાગ્યાં, તેમ તેમ વિદ્વાને પિતાના મતો ફેરવવા લાગ્યા. જૈનધર્મને અર્વાચીન માનનારાઓના જોવામાં આવ્યું કે-“વેદ જેવા પ્રાચીનમાં પ્રાચીન મહામાન્ય ગ્રંથોમાં જ્યારે જૈનતીર્થકરોનાં નામો આવે છે; “ મહાભારત ” જેવા ઐતિહાસિક ગ્રંથમાં “ રાષભદેવ' જેવા જનતીર્થકરને ઉલ્લેખ આવે છે, કે જે ઋષભદેવને થયે કરોડો વર્ષ માનવામાં આવે છે, ત્યારે જનધર્મ ઘણા જુના કાળને-વેદના સમયથી પણ પહેલાને છે, એમ માનવામાં “ હા ” “ના” કાની શાની હોઈ શકે? પાશ્ચાત્ય વિદ્વાનમાં હેટે ભાગે “ બાહ ધર્મની શાખા” તરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52