Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ૨૭૯ સ્વગીય દેવગતિમાં મૈથુન સેવન :— આપ એવું ન સમજશે। કે દેવગતિ બહુ સારી છે. ના એવું નથી જેવુ મૈથુન સેવન અહી`મનુષ્ય ગતિમાં છે એવા પ્રકારનુ અને એવુ જ મૈથુન સેવન સ્વગીય દેવ-દેવીઓમાં પણ્ છે. ત્યાં પણ એક-બીજાની દેવી-અપ્સરાનુ` અપહરણ થાય છે, બળાત્કાર થાય છે. ભયંકર અનુરાગ તીવ્ર આકર્ષણ-પ્રતિ આકષ ણ-અતિકામ આદિ ત્યાં પણ બધું છે. દેવગતિનાં દેવા । ભવનપતિ જ્યંતર જ્યાતિષ્ઠ વૈમાનિક કલ્પાપન કલ્પાતીત 77 આ રીતે સમગ્ર દેવગતિના દૈવા ઉપર ખતાવેલ ચાર નિકાયમાં વહેચાયેલા છે ત્યાં દેવા પણ છે અને દેવીએ પણ છે. દેવાંગના અપ્સરાએ છે. હા, એટલું જરૂર છે કે અહીં કાઇ નપુંસક નથી. न देवा બધા સ્ત્રી વેદ અને પુરુષ વેદ એ એ ભેદવાળા જ છે. આ ચારે દેવ નિયિમાં મનુષ્યની જેમ શરીર સબ ંધ અને કામચેષ્ટા-કામક્રીડા, કામવાસના–સ'જ્ઞા મૈથુન ક્રીડા બધું જ ઢાય છે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યુ` છે કે ‘“જ્રાચાવીવારા આ જ્ઞાનાત્'' ( ૪-૮ ) પ્રાવીચાર-શબ્દને અથ છે મૈથુન સેવન ઈશાન દેવલેાક સુધીના દેવતાઓમાં શરીર સંબંધી મૈથુન સેવનની પ્રવૃત્તિના વ્યવહાર છે. ભવનપતિના ૧૦ અરકુમાર આદિ દેવા એ પ્રમાણે ૧૫ પ્રકાર પરમાધામીના દેવામાં એ રીતે ૮ વ્યંતર, ૮ વાણુષ્યંતર, ૧૦ તિયક જાંભકની વ્યંતર નિકાયન દેવાને અને ચૈાતિષ્ક મંડળના સૂર્ય-ચન્દ્ર-ગ્રહ-નક્ષત્રતારાવાસી દેવે.ને જ્યારે પશુ કામવાસના જાગ્રત થાય છે ત્યારે મનુષ્યની જેન શરીર સબંધથી મૈથુન સેવનની ક્રીડા કરીને ઈચ્છાની પૂર્તિ કરે છે. હવે વૈમાનિક દેવગતિમાં બે ભેદ છે કહપેાપન અને ૫ાતીત. ૯ ગ્રેવેચક અને ૫ અનુત્તર વિમાનવાી દેવ તે સર્વથા શુદ્ધ બ્રહ્મચારી છે. ત્યાં દેવીએ ઉત્પન્ન થતી નથી અને ત્યાં અપ્સરાઓ જતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66