Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ૨૮૦ પણ નથી તેથી તેઓ તે સર્વથા મૈથુન ક્રીડાથી મુક્ત છે. શુભ ચિંતનમાં લીન સાચા અર્થમાં પૂરા બ્રહ્મચારી હોય છે, હવે કલ્પપન્ન દેવલોકમાં ૧૨ દેવલોક છે. તેમાં ૧- પહેલે સૌધર્મ દેવલોક અને ૨- બીજે ઈશાન દેવલોક આ દેવલેક સુધી તે “કાય પ્રવીચાર' શરીર સંબંધી મૈથુન સેવન કરવાની પ્રવૃત્તિ મનુષ્યની જેમ જ છે દેવીઓની ઉત્પત્તિ બે દેવલોક સુધી જ છે. સધર્મ અને ઈશાન–આ બે દેવલેક સુધીમાં જ દેવીઓ ઉત્પન્ન થાય છે. બસ આની ઉપરના ત્રીજા ચેથા આદિ દેવલોકમાં તથા ઉપરના બધા દેવલોકમાં દેવીઓ જન્મથી ઉત્પન થતી નથી. ઉપર ઉપરનાં દેવલોક અધિક- અધિક સારા છે. અધિક- અધિક પુદયથી પ્રાપ્ત થાય છે. આથી દેવીઓની પ્રાપ્તિ બે દેવલેકની પછી નથી તે પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ દેવીઓ ઉપર– ઉપરના દેવલોકમાં પણ ચાલી જાય છે એ દેવલેક સુધી જ જન્મે છે પણ આઠ દેવક સુધી હરવા-ફરવા અને દેવને પ્રસન્ન કરવા, ખુશ કરવા, પેાતાના નાટક નૃત્ય આદિ બતાવવાને માટે ચાલી જાય છે. આ કારણથી ૧૨ દેવલોક સુધીના કલપેપન માનિક દેવે મૈથુન સેવન આદિ કામક્રીડા કરે છે. પહેલાં બે (૧-૨) દેવલોકના દે તો શરીરથી મૈથુન સેવે છે. આગળના દેવોના વિષયમાં કહે છે કે “ોષ : # 8 દર મરઃ કવીરાજ ચોઃ (૪-૬)” ત્રીજ–ચોથા દેવલોકના દેવે પાંચમા છઠ્ઠા દેવકના દે રૂપ જોઈને સાતમા આઠમા દેવલોકના દેવે મીઠા શબ્દ સાંભળીને ૯, ૧૦, ૧૧, ૧૨, દેવલોકના દેવે મનથી માનસિક સ્મરણ માત્રથી જ વૈષયિક અને અનુભવ કરે છે. એ રીતે નીચે–નીચેના દેવેની કામસંજ્ઞા ઉત્તરોત્તર વધુ ઓછી થતી જાય છે. બાર દેવક સુધી તે માનસિક રૂપથી વિષય ભેગેનું સ્મરણ પણ છે ત્યારપછી તે તે પણ નથી. “ વિવાર’ કપાતીતના ચોદે પ્રકારના દેવે આ કામવૃત્તિ વિષયવાસનાથી સર્વથા મુક્ત છે. તે તે દેવલોકના દેવેને મનમાં જ્યારે કામવાસના- ભેગની ઈરછા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ તે દેવલોકના દેવો કોઈ દેવીઓનાં સ્પર્શ માત્રથી. આલિંગનથી ein-Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66