Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 37
________________ ૩૦૬ અથવા પુત્રને પાસ કરાવવાના અને કેઈપણ રીતે ડીગ્રીએ પ્રાપ્ત કરવી એ આજનું લક્ષ બની ગયુ` છે. ડિગ્રીધારી બન્યા કે ખસ કયાંય સારી નાકરી મળી જશે અને નાકરી સારી મળી જશે તે કેાઈ છે.કરી પણ જરૂર મળી જશે. મસ ફક્ત નાકરી-અને છેકરીની પ્રાપ્તિના લક્ષવાળુ આજનું શિક્ષણ મની ચૂકયું છે અને આ હેતુને હાંસલ કરવાને માટે ભયંકર અનાચાર, કેવી બેઈમાની ચાલી રહી છે એ આજે આપનાથી છુપાયેલું નથી. બીજી ખાજુ આજના સહશિક્ષણે કેવા સવનાશ અને સત્યાનાશ કર્યાં છે એનું પણ પરિણામ જોઈએ તે દિમાગ ચક્કર ખાઈ જાય છે. સહશિક્ષ, સહજીવન, સહચિત્ર દશ ન, વિગેરેનું એવું વિષમય પ્રદુષણ આજના કાળમાં ફેલાયેલુ છે કે એની તેા વાત કરવી એ પણ દિલને દુ:ખી કરવા સમાન છે. યુવાન અને યુવતિએનું મન અભ્યાસને બદલે એક બીજાની તરફ વધુ આકર્ષિત રહે છે કામને ઉશ્કેરાટ એને દિવસ પર્યંત રહેતે હેાય છે. સ્કુલ-કેલેજના કેટલાય યુવાન યુવતિએ આજે વ્યસનાની દિશામાં ઘણા આગળ વધી ગયા છે. યુવતીએ આજે સિગરેટ, દુરાઈન કે દારૂ પીએ છે. આ સંખ્યા પણ વધતી જ રહી છે. વિચારી, વિનાશકાલે વિપરિત બુદ્ધિ” ના સ્પષ્ટ ચિન્હા દેખાઈ રહ્યા છે. કેલેજ ચાલુ હાય છે અને યુવાન-યુવતિએ મેદાનમાં બગીચાના વૃક્ષ, ઘેાડાની પાછળ પાતાને છુપાવીને ફરતા હોય છે. સહુવાસી જીવન અને સહુ—શિક્ષણના સેંકડો દેખા ખધ! અહી આવી ગયા છે, અને વળી અન્તે પાસ થવુ હાય છે. હવે શું કરે? અહીં સુધી કે શિક્ષક વર્ગ પણ આદશ નથી રહ્યો. તે પણ મે-ચાર વારને માટે યુવતિને શય્યાભાગી ખનવાને માટે પ્રેરણા કરે છે. પછીથી નંબર આપીને પાસ કરે છે, હાય ! વિદ્યાદાતા ગુરૂએની આવી અધમ કક્ષા છે ત્યારે તા સમજીએ કે બધું સત્યાનાશને આરે આવીને ઊભું છે આવી કેલે જોમાંથી, ત્યાંના સંડાસ, માથરૂમ અને રસ્તાએ ઉપરથી નિરાધના સાધન કચરામાં જોવા મળે છે. પતનની પરાકાષ્ઠા દેખાય છે. સારીસારી સાસાયટીના ખરાખ–કાડુવાયેલા-કચરાના ઢગલામાં નિરોધના સાધન ઘણી માત્રામાં દેખાય છે એટલુ જ નહીં, નવજાત શિશુના ાખની પ્રાપ્તિ આજ-કાલ કચરા પેટીમાંથી થાય છે. વિચારો, કુમારી માતા, અવિવાહિત માતાઓની સંખ્યા વધી રહી છે. આ બાજુ સરકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66