Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 55
________________ ૩૨૪ બ્રહ્મચય પાલનના અનેક ફાયદા છે प्रणभूत चरिअस्य पर ब्रह्मेककारणकम् । समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते ॥ चिरायुषः सुसंस्थाना दृढ़संहनना नशः । तेजस्विनो महावीर्याः भवेयुर्ब्रहमचर्षतः || યોગશાસ્ત્રમાં હેમચન્દ્રાચાર્ય જી કહે છે- ચારિત્ર ધર્મના (સવિરતિચારિત્ર અથવા દેશવિરતિ ચારિત્રના, પ્રાણભૂત અથવા ચારિત્ર (જીવન)ના પ્રાણભૂત અને પરબ્રહ્મ-પરમાત્માપદની પ્રાપ્તિની એકમાત્ર અસાધારણ કારણભૂત બ્રહ્મચય નુ નષ્ઠિક શુદ્ધુપાલન કરવાવાળા માત્ર સામાન્ય મનુષ્યા દ્વારા જ નહીં, પર ́તુ સુર-અસુર અને રાજા વગેરેથી પૂજાયેલાં પૂજયેાથી પણ પૂજાય છે, સન્માન પામે છે. “નમો (નમો) વમવચધારિન” ના મત્રાચ્ચાર કરીને અર્થાત્ ઈન્દ્ર પણ બ્રહ્મચર્ય વ્રતધારીને નમસ્કાર કર્યા પછી પેાતાના સિંહાસન પર બેસે છે. “ નિ ત સમતિ ।'' દેવે પણ તેમને નમસ્કાર કરે છે, બ્રહ્મચર્યંના પાલનથી લાંબા આયુષ્યવાળા, નિરાગી આયુષ્યવાળા, સારા શ્રેષ્ઠ દેહ સંસ્થાનવાળા, મજબૂત હાડકાઓના અત્યંત સુડેલ શરીરવાળા એટલે શુભ સસ્થાન-સંઘચણવાળા, તેજસ્વી, કાંતિવાળા, મહાપરાક્રમી-મહાશક્તિશાળી બને છે. નૈષ્ઠિક બ્રહ્મચય પાળવાવાળા કામના વિજેતા. જિતેન્દ્રિય અને મનને પણ કાબુમાં રાખવાવાળા બને છે. હુંમેશા સ્મૃતિ વાળા અને આળસ રહિત બને છે. જીવનની દિનચર્યામાં સમયની પાળ અને છે. બ્રહ્મચર્ય યુક્ત તપ-જપમત્ર સાધના–ચાગ-ધ્યાન વગેરે ફળદાયી બને છે. બ્રહ્મચયથી મ`ત્રની સિદ્ધિ તુરત જ થાય છે. જીવનમાં વચન સિદ્ધિ આદિ અનેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારીનુ પુણ્ય-પ્રતાપ તેજ વાણી અને કાર્ય વેષક હાય છે. તેમાં શક્તિ હાય છે. પ્રભાવ હાય છે....આ લેાક-પરલેાકમાં પણ સુખ-સંપત્તિ-સતિ વગેરે સે’કડા લાભ બતાવાયા છે. આથી શુદ્ધ-સાત્વિક નૈષ્ઠિક બ્રહ્મચારી બનવું જોઈએ. અન્યથા આજ-કાલના દ'ભી બ્રહ્મચારી સ્વ-પર તેની મરબાદી કરે છે. ૮ ય નષ્ટ परान्नाशयति ” આજે એવા નામ માત્ર બ્રહ્મચારી છે જે હજારાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66