Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 53
________________ ૩૨૨ રહે છે. પરંતુ ભાવથી ચારિત્રને સ્પર્શ કરી રહ્યા છે. ખરેખર આ ૨હસ્ય છે. આ રહસ્યને સમજવું જોઈએ. - આજે યુવકેએ આ સમજવું જોઈએ. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન જ એકમાત્ર વિકલ્પ છે. બ્રહ્મચર્ય જ જીવનને સાત્વિક પવિત્ર બનાવશે. અમારી વીર્ય શકિત બધી નાશ ન પામવી જોઈએ. વીર્ય નાશ પામે તે સમજવું કે અમે ભ્રષ્ટ થઈ ગયા છીએ. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં પહેલાં બ્રહ્મચર્યાશ્રમ બતાવ્યા છે. જ્યાં સુધી લગ્ન નથી થયાં ત્યાં સુધી તો શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. સૃષ્ટિ વિરૂદ્ધ કુકર્મ હસ્તમૈથુન, સ્વપ્નમૈથુન અને માનસિકમૈથુનથી બચીને પણ સ્વવીર્યની રક્ષા કરવી એ પોતાનો ધર્મ સમજવું જોઈએ. પેગસૂત્રના બીજા પદના ૩૮ માં સૂત્રને નિત્ય યાદ કરે-“ત્રવર્ગતિષ્ઠાચાં વીર્થગ્રામ * બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા સ્થાપના (પાલન) માં વિર્ય લાભ છે, શારીરિક માનસિક પૂરો લાભ છે. અનેક ગુણ છે. વીર્ય રક્ષાને જીવન મંત્ર જ બનાવી દો કે “ચિત્ર વાવિત વિસ્તુતાર” | વીર્યના એક બિંદુના નાશમાં મેત છે અને એક એક બિંદુના રક્ષણમાં જીવન છે. મનુ સ્મૃતિમાં મનુના શબ્દોને ન ભુલે— एकः शयीत सर्वत्र न रेतः स्कन्दयेत्क्वचित् । कामाद्धि स्कन्दयन्रे तो हिनस्ति व्रतमात्मनः ॥ स्वप्ने सिवत्वाब्रह्मचारी द्विजः शुक्रभकामतः । હંમેશા એકલા સૂવું જોઈએ. વીર્યપાત કયારે પણ ન થ જોઈએ. કામવૃત્તિથી વીર્યપાત કરવાથી બ્રહ્મચર્ય વ્રતનો નાશ થાય છે. બ્રહ્મચારી બ્રાહ્મણ અજાણપણે સ્વપ્નમાં પણ ખલના ન થવા દે એવી બ્રહ્મચર્યની શુદ્ધિ રાખવી જોઈએ. વીર્યરક્ષામાં જ જીવન છે. અન્યથા મેત સામે છે. આપ વિચારે! આયુર્વેદ શાસ્ત્ર કહે છે. એક મણ આહારના ખેરાકમાંથી એક શેર લેહી બને છે, અને તેમાંથી એક તે જ વીર્ય બને છે. અને એકવારના વીર્યપાતમાં અઢી તોલા વીર્ય નાશ પામે છે. ચાલ્યું જાય છે. જેવી રીતે વેપારી ગૃહસ્થને આવક ઓછી હોય અને ખર્ચ અઢી ગણું વધારે હોય તે શું પરિણામ આવશે? તેવી સ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66