Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 56
________________ ૩૨૫ ફસાવે છે, મનાવે છે, મદનામ કરે છે. પાતાને આલેાક, પરલેાક બગાડે છે. અબ્રહ્મસેવનના મહાદોષ : कम्पः स्वेदः श्रमो मूर्च्छा, म्रगिग्लानिब लक्षयः । राजयक्ष्मादि रोगाश्च भवेयुमै थुनोत्थिताः ॥ षण्ढत्वमिन्द्रियच्छेद, वीक्ष्यब्रह्मा ब्रह्मफलं सुधीः ॥ મૈથુન સેવી તીવ્રકામીની શારીરિક-માનસિક સ્થિતિ વિકૃત થઈ જાય છે. શરીરમાં ધ્રુજારી વધવા લાગે છે. શરીરમાં કૃત્રિમ ગરમી વધે છે કામ રૂપી જવરથી ગ્રસ્ત થયેલા તે તાવની જેમ શરીરમાં મેરેામેમાં આગ ફેલાવતા અત્યંત ખળતા રહે છે. દિનપર્યંત થાકના અનુભવ કરતા અત્યંત થાકેલા પડયે રહે છે. મૂર્છા આવે છે, હીસ્ટેરીયા આવે છે, ચિ ંતાતુર થઈને પડયા રહે છે, શરીર ભમવા માંડે છે, ચક્કર આવે છે, શરીર દુખ`ળ. ક્ષીણ, અશક્ત થઈ જાય છે. અંગાના સાંધા તૂટવા લાગે છે. જાણે નાની વયના યૌવનમાં જ વૃદ્ધત્વ આવ્યુ હાય ! બળ નાશ પામે છે, જીવન નિસ્તેજ-નિષ્ક્રિય થાય છે. આળસ અને પ્રમાદમાં પડયા રહે છે. જીવનમાં દિશાશૂન્ય બની જાય છે, વિકાસ પણ નથી સાધી શકતે!. સપૂર્ણ ઉત્સાહ નાશ પામે છે. જીવનમાં હતાશા પથરાઈ જાય છે. ચિત્તભ્રમ-યંગ-ચિત્ત થઈ જાય છે. અન્ય કાઈ કામમાં મન જ નથી લાગતું. ચિ ંતાગ્રસ્ત મન વિચોરાના તરગોમાં વહી રહ્યું છે. અને સન્નિપાત-ઉન્મત્તપણાની અવસ્થા સુધી પણ પહેાંચી જાય છે. રાજ્યમા (તપેક્ષિય ટી.બી.) ભગંદર, ક્રમ (અસ્થમા) ખાંસી-શ્વાસ વગેરે મહારાગાથી ઘેરાયેલાં મૃત્યુ સુધી પહોંચી જાય છે. અતૃપ્ત કામ આત્મહત્યા સુધી પહેાંચી જાય છે. જીવનમાં ન તે કેાઈ સાધના કરી શકે છે, ન તા કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પશુ જીવનની જેમ જીવન વ્યર્થ જાય છે. આ લાક તેા અગડે જ છે, પરંતુ પરલેાક પણ બગડે છે वरं ज्वलदयस्तम्भ - परिरम्भो विधीयते । न पुनर्नरकद्वार - रामाजघन • સેવનનું ― Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66