Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 65
________________ ૩૪૪ આચાર્ય શ્રી રત્નાકર સૂરિ મહારાજે આદીશ્વર પ્રભુ સમક્ષ આત્મનિંદાની પચ્ચીસ–૨નાકર પ્રાર્થનામાં અત્યંત અશ્નપૂર્ણ ઉદ્દગાર કાઢીને પોતાના પાપેને અતીવ પશ્ચાત્તાપ કર્યો છે. જેમાં કામ વિચાર સંબંધી લાગેલા દોષોને પણ પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો છે. ચિદાનંદ બ્રાહ્મણ પરિવાર સહિત બ્રહ્મદત્ત ચક્રવર્તીના ધરે ભજન કર્યું અને રાતના બધાની વૃત્તિમાં કામે પ્રવેશ કર્યો. તેના પરિણામે પુત્રે માતા સાથે, પિતાએ પુત્રી સાથે આ રીતે બધાએ અનાચારનું સેવન એકબીજા સાથે કર્યું. વિકૃતિઓથી પરિપૂર્ણ તામસિક આહાર, ૌષ્ટિક વિગઈઓને આહાર જે પચાવી શકવામાં ન આવે તે વિગઈએ. વિકાર ઉત્પન્ન કરીને જીવન બરબાદ કરીને દેશે. આથી આહાર નિયંત્રણ પણ બ્રહ્મચર્ય માટે અત્યંત જરૂરી છે. पालो पत्ति खात है, उन्हे सतावे काम । निशदिन हलवा निगलते, उनकी जाने राम ॥ अग्नि मध्य बलवो भलो भलो ही विष की पान । शील खंडवो नही भलो नहीं कछ शील समान ॥ આનો અર્થ સુસ્પષ્ટ છે, બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરતા સંયમી સાધુ મહારાજ જેવી રીતે પિતાના બ્રહ્મચર્યની રક્ષા કરે છે, તેવી રીતે સર્વ જનોએ બ્રહ્મચર્ય ગુણની રક્ષા કરવી જોઈએ. તેઓ અઢાર હજા૨ શીલાંગ રથના ધા૨ક છે. બ્રહ્મચર્યની પ્રશંસા કરતા તેના અઢાર હજાર પ્રકાર બતાવ્યા છે. એને મહીમા જગતમાં અદ્દભૂત છે. એ વ્રત જગમાં દીવે છે....” મેવ વ્રતં શ્રાદ, શ્રાવ કાત્ર ? – આ એક જ વ્રત એવું છે કે જે ત્રણે લોકમાં પ્રશંસનીય છે. પૂજવા ચગ્ય છે. એના વિના બધું નિરર્થક છે. બ્રહ્મચારીને માટે બધું જ સાધ્ય છે, ધરતીકંપ કરવાની શક્તી બ્રહ્મચારીમાં છે... વીતરાગી પરમાત્માના ચરણેમાં કેટિ....કેટિ પ્રાર્થના છે, કે હે પ્રભુ! અમને સર્વને શુદ્ધ બ્રહ્મચારી બનવાની બુદ્ધિ અને શક્તિ આપે. 卐 शिवमस्तु सर्व जगतः卐 " नमो बमवयधारिण" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66