Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 59
________________ ૩૨૮ ભાવિ પત્નીને બહેન કરીને માની જે કન્યાની સાથે સાંજે લગ્ન થવાના છે તેને ગામની બહાર પાણી ભરતી જોઈને અજ્ઞાન ભેળા ભેચનદાસે પૂછયું એ બહેન! આ ગામમાં....અમુક શેઠનું ઘર કયાં આવ્યું છે? બંને એકબીજાથી અજાણ હતા. આજના જમાનાની તો વાત જ જુદી છે. લગ્નના પહેલાં જ બધું પૂર્ણ થઈ જાય છે. લેચનદાસ ગામમાં સસરાને ઘેર પહોંચ્યા, સાંજે લગ્ન થયા રાત્રે પત્નીનું મેટું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અરે..! મેં તો આપને બહેન કહીને બોલાવી હતી. હવે હું બહેની સાથે કેવી રીતે અનુચિત વ્યવહાર કરું? બંને તે વાત ઉપર તૈયાર થઈ ગયા દુનિયા ભલે પતિ-પત્ની માને પણ આપણે તે ભાઈ–બહેનના ઉચ્ચ આદશથી જ જીવન વિતાવવું શ્રેયકર છે. બંને સંમત થઈ ગયા અને તેવું જ જીવન વિતાવ્યું. વાહ...કેવું પવિત્ર જીવન રાખ્યું હશે ?....... સૌ..સૌ..વાર માથું ઝુકી જાય છે. ૮૪ ગ્રેવીશી સુધી અમર થુલિભદ્રસવા મી ભૂતકાળના ઇતિહાસની સેંકડે આયકારક વાતે લેક માનસના પટ પરથી અદશ્ય પણ જ થઈ જશે, આ બધું શકય છે, પરંતુ ૮૪ વીશી સુધી અમર રહેવાવાળા મહાકામ વિજેતા થૂલિભદ્રનું નામ નહીં ભૂલી જવાય #ારું માવાન વા'' ના લેકમાં ભગવાન મહાવીરની પછી ગૌતમ સ્વામી અને તેના પછી જિન સ્થૂલિભદ્ર સ્વામી મહાન કામવિજેતાનું નામ કલ્પસૂત્ર જેવા પવિત્ર આગમશાસ્ત્રમાં સુવ ક્ષરેથી લખાઈ ગયું છે. કેશા વેશ્યાને ત્યાં બાર વર્ષ રંગરાગને રસિ કામના કીડા બનેલા શાકડાલમંત્રીના પુત્ર સ્થલિભદ્દે સવયં દીક્ષા ગ્રહણ કરી... અને પહેલું માસુ કોશા વેશ્યાના ઘરે કરવા માટે ગુરૂ પાસેથી આજ્ઞા લઈને ગયા. જેની સાથે તીવ્રરાગમાં ૧૨ વર્ષ એક ભેગીના રૂપમાં વિતાવ્યા હતા. તેની સામે કેટલાક દિવસોમાં એક મહાન યોગી બનીને ચાતુર્માસ માટે આવ્યા છે ૪-૬ મહિનાનું પૂરું ચોમાસુ સેટીનું અગ્નિ પરીક્ષાનું વીત્યુ, હિમાલયની ગુફામાં અથવા જંગલોમાં અથવા. આશ્રમમાં જઈને તે કામને જીતવું ઘણું સરળ હોય છે. પરંતુ ધન્ય હતા તે સ્થૂલિભદ્ર જેએ કામથી બળતા ઘરમાં રહીને પણ ન બન્યા, ન જ ડગ્યા. અને કેશા વેશ્યાને પણ એક આદર્શ શ્રાવિકા બનાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66