________________
૩૦૯
છીએ કે ૩-૫ અને ૭ વર્ષની છેકરી ઉપર બળાત્કાર થાય છે. ત્યારે તેને વસ્ત્ર વગર કેવી રીતે રાખવા ? આ ૫ વર્ષના કરા તા સેકડે! પિકચરના ગીત ગાય છે. કેટલાક હીરાના નામ તેને યાદ છે. તે ઘરમાં Disco Dance કરે છે. માતા-પિતા પ્રસન્ન થાય છે. વિચાર !....કેવી અવદશા આવી છે!
વસ્ત્રોની ફેશનનું મહાપાપ ઃ—
પ્રત્યેક નિમિત્તની અસર માનવીના મન ઉપર પડે છે! આવી સ્થિતિમાં આજની વેશભૂષા કેવી થઈ ગઈ છે ? જાતિ-કુલ-ધર્મ વશ દેશ વગેરેને અનુરૂપ ઉચિત વેશભૂષા ગૃહસ્થાએ રાખવી જોઈતી હતી એના બદલે....ઉલ્ટી ગંગા ચાલી રહી છે. અત્યંત ભારે કિંમતવાળા કપડાંની ખરીદી અને તેના ઉપર ભારે કિ મતવાળી સિલાઈ પણ હાય છે. આવા કિંમતી વસ્ત્રો સુખી સ`પન્ન લેાકેા પહેરે છે. હાય....તા પણ અફસે.સ એ વાતને: છે કે કપડાં પહેરવાના જે હેતુ હતેા કે શરીરના અંગેાપાંગાને ઢાંકવાના ! શરીરની મર્યાદાને ઢાંકવાના! પણ ઊટુ જ થઈ રહ્યુ છે. વસ્ત્ર એવી રીતે પહેરાય છે કે ઉપરથી અંગેાપાંગ દેખાય વિશેષરૂપથી અ ંગોપાંગ જાણીબૂઝીને દેખાડવાની હરિફાઈ ચાલી રહી છે. વિચાર ! જ્યારે અવિવાહિત કુમારિકા પેાતાના અંગેનું પ્રશ્નન કરવા લાગી ત્યારે યુવકનું મન ખેંચાશે કે નહીં? શા માટે કાઈના મનને મહેકાવવાના આપ મેકે આપા છે ? પછી મળાત્કારની પ્રક્રિયા ઓછી થશે કે વધશે?
અમેરિકામાં એક યુવકને બળાત્કારના અપરાધ સ્વરૂપ પકડયા. કાટમાં જજની સામે ઉપસ્થિત કરાયે!! ફરિયાદ પક્ષની યુવતિએ કહ્યુ નામદાર સાહેમ ! આને કડક સજા આપો ! જજે યુવકને પૂછ્યુ કેમ ભાઈ તમે બળાત્કાર કર્યાં છે ?....યુવકે અપરાધના સ્વીકાર કર્યાં ! જશે પૂછ્યું-ખીજુ કંઈ કહેવા માંગેા છે ?....ના, ખસ એટલુ જ કહેવા ઇચ્છું છું કે-મારા સાથીદારા-સે...કડા યુવાને બચાવવા હોય તે આ યુવતિને કહેજો આવા અંગને પ્રદશન કરનારા ઉત્તેજક વસ્રો ન પહેરે. જજે કહ્યુ અરે યુવતિ ! તમે તે દિવસે કેવી વેશભૂષા પહેરી હતી? તે કપડાં પહેરીને આવે. એક કલાકમાં તે યુવત તે (ઢવસે પહેરેલાં કપડાં પહેરીને આવી ! કામાં આવતી જોઇને...જજ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org