________________
૨૮૨
કરૂ છું” તે દેવ મનુષ્ય અને તિય "ચયેાનિ સ''ધી કેાઈપણ પ્રકારના મૈથુનના ત્યાગની પ્રતિજ્ઞા કરે છે. તે મૈથુન ચાર પ્રકારે છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના નિક્ષેપથી ચારે પ્રકારના મૈથુનને ત્યાગ કરવો જોઈએ. દ્રવ્યથી નિજીવ ચિત્ર આદિના રૂપમાં અથવા સજીવ કાઈ શ્રી આદિના રૂપ વગેરેના પણ હું ત્યાગ કરૂ છું. ક્ષેત્રથી ઉવલાકના મેરૂ પર્વતના વનખ’ડમાં તથા સૌધમ આદિ દેવલેાકમાં અને અધેલેાકમાં ભવનપતિના ભવન આદિ સંબંધી તિાઁલાકમાં અનેક દ્વીપ-સમુદ્ર-પવ ત આદિ ક્ષેત્રામાં પણ તયા કાળથી દિવસે અથવા રાત્રે ભાવથી માયા અને લેાભ રૂપ રાગથી, અથવા ક્રેાધ અને માન રૂપ દ્વેષથી પણ્ મન-વચન–કાયાથી કરવા કરાવવા અને અનુમેદન રૂપ ઈચ્છા માત્રથી મૈથુનના પશુ ત્યાગ કરૂ છું. મન તત્ત્વ વચમાં છે એટલે મનથી ઈચ્છા માત્રથી પણ માનસિક મૈથુનનુ સેવન થઈ શકે છે!
માનસિક- વાચિક અને કાયિક (શારીરિક) ત્રણ પ્રકારે મૈથુન બતાવાયું છે. ધ્રુવ મનુષ્ય અને તિયä સંબંધી પણ મૈથુનના ત્રણે કારણાની સ’ભાવના છે. દાખલા તરીકે તિય`ચ ગતિના પશુ-પક્ષીઓની ચેનિને જોઈને માનસિક વિચારધારા બગડી શકે છે. ત્યાં માનસિક તિય "ચ સ'ખ'ધી મૈથુનનુ કારણ બન્યું, એ રીતે માનસિક કલ્પનાએથી સ્વપ્નમાં એ જ ઈચ્છા કરીને દેવ-દૈવી અપ્સરાએ સખધી પણ મૈથુનનુ માનસિક સેવન થઈ શકે છે. લક્ષ્મણા સાધ્વીને તિર્યંચ પક્ષી એની કામક્રીડા જોઈને જ તા માનસિક વિષયની વૃત્તિ ઉત્પન્ન થઇ હતી અને તેણે કંઈક એવુ' વિચાયુ. જે હિતકર નહાતુ અંતમાં તે વિચાર સંબંધિ પ્રાયશ્ચિત પણ લીધું.
શબ્દ-રૂપ-૨સ આદિ પણ મૈથુનનાં જ અંગ છે.
પ્રતિક્રમમાં સાધુ મહારાજ જે શ્રમણ સૂત્ર ખેલે છે એમાં પાંચ કામગુણેને બતાવતાં કહ્યું- “વદ્ કામનુળદ્દે સફેળ, લેખ, રોળ, ૧ ચેન, મેળ” શબ્દ- રૂપ, રસ, ગ ંધ અને સ્પ એ પાંચ કામણુ છે એવુ પણ (પડિયામિ) પ્રતિક્રમણ કરવુ જોઈએ, મનુષ્ય જો કે પ ંચેન્દ્રિય પ્રાણી છે. તેને પાંચે ઈન્દ્રિયા પૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org