________________
૨૯૪
અને તે દેહ સંબંધથી ક્ષણિક સુખની તૃપ્તિ થાય છે. પણ આ ભેગોની પાછળ કેટલા જવાની હિંસા થતી હશે? કેટલા જીવ ઉત્પન્ન થતા હશે મરતા હશે ? તેને વિચાર ભેગીઓને કયાં આવે છે ! મેથુનમાં હિંસાનું પ્રમાણ
योनियंत्र समुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशय । पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुनं त्यजेत् ।। रक्तजा कृमयः सूक्ष्मा, मृदुमध्याधिशक्तयः ।
जन्मवम सु कडूति जनयन्ति तथाविधाम् ।। - પ્રાણીને જન્મ આપવાને માગ અથવા ઉપર સ્થાન જે નિ છે. તે ચન્દ્રાકાર નિયંત્રમાં સ્વભાવથી ઉત્પન્ન થવાવાળા અનેક સૂક્ષ્મ જીવ હોય છે કે જેઓ આંખથી જોઈ શકતા નથી. લેહીથી ઉત્પન્ન થતાં સૂમ, કૃમિઓ- મૃદુ મધ્યમ અને અધિક શકિતવાળા સૂક્ષ્મ કૃમિ સ્ત્રીની નિમાં ઉત્પન થાય છે અને તેની એવા પ્રકારની ખુજલીથી કામાગ્નિ ઉત્પન્ન થાય છે. મૈથુન સેવનની ક્રીડામાં તે જીવેને નાશ થાય છે ચગશાસ્ત્રમાં દ્રષ્ટાન્ત આપતાં કહ્યું છે કે રૂથી ભરેલી નળીમાં ગરમ તપાવેલે સળીયો નાંખવામાં આવે તે તેના નાંખવાથી બધુ રૂ જેવી રીતે બળીને ભસ્મ થઈ જાય છે તેવી રીતે સ્ત્રીની નિમાં અનેક જતુ હોય છે. જિન આગામેામાં ત્યાં સુધી કહ્યું છે કે- બે લાખથી માંડીને નવ લાખ સુધી અત્યંત સૂમ ત્રસ જીવાદિ ઉત્પન્ન થાય છે. પુરૂષના સંસર્ગથી તીવ્ર અગ્નિમાં તેઓ મરે છે, એ રીતે પુરૂષના સંબંધથી સ્ત્રીની યોનિમાં બે થી નવ લાખ સુધીની સંખ્યામાં ઉત્કૃષ્ટથી મનુષ્ય જીવની ઉત્પત્તિ થાય છે અને તીવ્ર સંઘર્ષમાં પ્રાયઃ મૃલ્સ પામે છે. કેઈ–કયારેક ભાગ્યવશ જે બચી જાય છે તે સ્ત્રીના ગમાં પ્રવેશ પામીને સુરક્ષિત રહે છે. તે લા મહિનાના સમય બાદ જન્મ પામે છે, એ રીતે મૈથુન સેવનમાં કેટલી બધી હિંસાનું પ્રમાણ છે તે પણે સમજવું જોઈએ. (શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રન્થના બીજા ભાગના ૮૯ના વ્યાખ્યાનમાં પૂજ્ય લક્ષમી સૂરએ આ વાત કહી છે).
એમનું તે ત્યાં સુધી કહેવું છે કે ચોથા વ્રતના ભંગમાં અન્ય બધા વ્રતનો ભંગ થાય છે. કેઈપણ વ્રત બચતું નથી. ઉપર લખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org