Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 34
________________ ૩૦૩ ઉત્તેજક ગેાળીએ....પુરૂષમાં માં.....ઘેાડીવાર સુધી ગરમી વધે.... પછી તે કામને માટે ઉત્સુક અને....જાગૃત મને અને પછી એક ક્ષણમાં જ શક્તિ (વીય) ના નાશ પછી મરેલા મડદાંની જેમ પડયા રહે છે. તાવ શરીરની શકિતની ક્ષીણતા, અશકિત અને તીવ્ર આસકિતના કારણે રોગ પ્રતિકારક શકિત પણ પ્રાયઃ નષ્ટ થઈ ાય છે. બિચારા યુવક વારંવાર કાઈને કાઈ રાગથી ઘેરાઈ જાય છે. વારવાર આવે છે. ખાંસી વધે છે. હાથ-પગ તૂટે છે....આદિ અનેક પ્રકારના રાગૈાથી ઘેરાઈ જાય છે. આવી સ્થિતિમાં યુવક વ્યસનાની તરફ ઝૂકી જાય છે. બીડી-સિગારેટ, તંબાકુ-કાઈ તાગાંજો-ચરસ-અફીણુ અને તુરાઇન જે આજે નીકળ્યું છે. તેના પર ચડી જાય છે, અને આગળ વધેલા લેાકે તીવ્ર તેજ મદિરા-શરાખનુ સેવન કરે છે, પરંતુ તે કૃત્રિમ વ્યસન પણ આખરે કયાં સુધી ?તે પણ પેાતાના શરીરને સશકત તા નથી જ મનાવી શકતા. હા, ઘેાડીવાર માટે લાહીમાં ગરમી લાવી દે છે ! અને તે કૃત્રિમ ગરમીથી ફરી બિચારા યુવક કામાગ્નિથી ખેંચાય છે. આખરે મનમાંથી કામ થ્રેડો શાંત થયેા છે? મન થ ું અશકત થાય છે ? શરીર અશકત થાય છે, ક્ષીણ થાય છે. કોઈપણ રીતે ચાબુક મારી-મારીને ઘેાડાને ચલાવવા જાય છે. અને એટલા વ્યસનામાં ચઢી જાય છે કે કેાઈ તા એવા પણ જોયા છે કે એક એક દિવસમાં સેા.... સે....બીડી-સિગારેટ પીએ છે, કોઈ તા સેાની ઉપર પણ પાન ખાય છે. હરાઈન જેવી તેજ નશાવાળી ચીજ આજે વિદેશમાંથી દાણચારી દ્વારા અહીંયા આવી રહી છે. ઘણી ખતરનાક વસ્તુ આજે આવી છે. તેમાં વેપારીઓની વૃત્તિ જુએ !!! કુત્રિમ રૂપથી તેજ જલદ કેમીકલ મેળવીને પણ-હેરાઈન આદિ બનાવીને વેચે છે. પૈસાના પૈસા જાય છે. યુવક ખિચા પીને મુશ્કેલીથી ઘેાડા સમય માટે ફરી લેાહીમાં કૃત્રિમ ગરમી મેળવે છે. મગજના મજ્જાતંતુ અને જ્ઞાનતંતુ ઉપર ઘણી ખતર નાક અસર આ વ્યસને કરે છે. ઊંઘ નથી આવતી, ઊડી જાય છે. અનિદ્રાના રોગમાં પડચા....પડયે ! શું વિચારશે ? શું અને કેવા વિચાર કરશે ?...આપ કહેશે.....સાહિત્ય વાંચશે !...અરે ભગવાન ! માની લીધુ.....ચàા સાહિત્ય વાંચશે..વિચારા કેવું સાહિત્ય વાંચશે? આજકાલ હલકુ સાહિત્ય કેટલું વધી ગયુ છે ? નગ્ન ચિત્રોના ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66