Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 28
________________ ૧૯૭ લાગી હે ખાળક! તું કેમ રડે છે? હું તારી માતા છું શાંત થા તારા. પિતા મારા ભાઈ પણ છે અને પતિ પણ છે. તારી માતા એ મારી પણ માતા છે, માટે તું મારા નાનેા ભાઈ પણ છે. આ રીતે જુદા જુદા પ્રકારના અઢાર સબધા ગણાવ્યા. એટલામાં કુબેરસેના અદરથી આ વાસનાના ધુ સાંભળીને આવી. આ બાજુ કુબેરદત્ત પણ આગ્યે. તે પણ સાધ્વી તા માલતી જ રહી ! આખરે તેઓએ સાધ્વીને કહ્યું, અરે એ સાધ્વી ! તું કેમ અમારે ત્યાં આવો અસબધ પ્રલાપ કરે છે? પરંતુ સાવીએ અધી વાત સ્પષ્ટ કહી દીધી. બધાને સમજાવ્યા. બધા સમજીને અવાક્ થઇ ગયા! અરેરે ! ધિક્કાર છે આ સંસારને, એક વિષય પાપના કારણે અમે કેવા વમળમાં ફસાયા છીએ ? મનને જાગૃત કરીને કુબેરદત્તે દીક્ષા લીધી. આત્મ સાધનામાં લાગ્યું. વેશ્યા કુબેરસેનાએ પાપ વ્યાપાર છેાડીને ગૃહસ્થ ધર્મ સ્વીકાર કર્યાં અને શ્રાવિકા બની. કામી કામાન્ય અનીને, રાગી રાગાંધ બનીને સ`સારના અનિષ્ટ બધા પાપોને કરી બેસે છે ! તીથકર ભગવાનના ઉપદેશેલા ધમ - શું તીકર ભગવાને બધાને એવો ઉપદેશ આપ્યા છે કે તમે બધા જીવ સર્વથા સંપૂર્ણ બ્રહ્મચય પાળેા ? બધા દીક્ષા લઈ લેા ? અરે ! આ કેવી રીતે સંભવે ? વિચારીએ તીર્થંકર ભગવાન પણ્ કેવળજ્ઞાની છે, સજ્ઞ છે. સન પ્રભુ પોતાના જ્ઞાનથી સર્વ જીવોના મનોગત ભાવોને સારી રીતે જાણે છે. સૂક્ષ્મ જીવથી શરૂ કરીને સ્થૂલ મોટા જીવ સુધીના, કુમિ-કીડા પતગીયાથી માંડી મોટાથી મોટા દેવરાજ ચક્રવતી મનુષ્ય સુધીના સવ”ના ભાવોને જાણે છે, સવે જીવો વૈદ્ય મેાહનીયના કમથી જકડાયેલા છે, સર્વ જીવોમાં પોત-પોતાના કર્માનુસાર વિષય. વાસના—કામસ’જ્ઞા તેા પડેલી જ છે, હા, કેાઈનામાં એછી તે, કેાઈનામાં વધારે જરૂર છે! તીથંકરને પોતાને પણ પોતાના ભાગાવલી ક ના ઉદયના કારણે સંસારમાં રહેવુ પડયુ, લગ્ન કરવા પડયાં. અરે ! બીજાની વાત તે કયાં કરવી? ભગવાન પાર્શ્વનાથ ને પણ પેાતાના યૌવનકાળમાં પ્રભાવતી રાજકુમારી સાથે લગ્ન કરવા પડયા.એ રીતે વધમાન મહાવીરને. પણ તેના માતા-પિતા ત્રિશલા દેવી અને રાજા સિદ્ધાથે રાજકુમારી યશેાદા સાથે પાણિ ગ્રહણ્ કરાવ્યું. પોતાના કર્માનુસાર નિયત કાળ સુધી Jain Education.International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66