Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૨૮૧ અને પમા ૬ઠ્ઠાના દેવા દેવોએના મનેાહર રૂપ માત્ર જોઈને અને ૭-૮ના દેવા દેવીઓના મીઠા મધુર ગીત-સોંગીત નિ સાંભળીને તૃપ્ત થાય છે ત્યારબાદ ૯ થી ૧૨ દેવલાકના દેવા તે! માત્ર દેવીએની કલ્પના કરીને સંકલ્પથી જ માનસિક સુખાના અનુભવ કરી લે છે, એ રીતે પેાતાની કામવાસનાને શાંત કરે છે. પહેલાં એ-સૌધર્મ અને ઈશાન દેવલાકમાં ૨-એ પ્રકારની દેવીએ. છે. -(૧) પરિગ્રહીતા, (૨) અપરિગૃહીતા તે–તે દેવની પત્નીના રૂપમાં રહેલી દેવીએ પરિગૃહીતા કહેવાય છે અને સર્વ સામાન્ય બધા દેવેના ઉપભેગમાં આવતી વેશ્યા જેવી દેવીએ અપરિગૃહતા કહેવાય. છે. જે અપરિગ્રહીતા પ્રકારની વેશ્યા જેવી દેવીએ ઉપરના દેવલેાકના દેવાની ઈચ્છાનુસાર તેમની પાસે જાય છે અને તે દેવોની ઇચ્છા પૂછું કરે છે. એવી રીતે દેવગતિના દેવો પણ્ કામવાસનાથી ભરેલા પડયા છે, ત્યાં પણ મૈથુન સેવન છે. વેશ્યા જેવી દેવીએ પણ છે, બધું જ છે. એવુ ન સમજશે! કે દેવગતિમાં ગયા એટલે વિષય-વાસના— મૈથુન સેવનના પાપથી મુક્ત થઈ ગયા ના, એવું નથી. ભૂત-પ્રેતવ્યંતર આદિ તે સ્ત્રીના શરીરમાં પણ કામવાસનાથી આવે છે. એક સ્રીના શરીરમાં જ્યારે એક ભૂત આવ્યું. તા તેને કારણુ ખતાવતા એવું કહ્યું કે- આ સ્ત્રીનુ રૂપ સૌંદય' મને ખૂબ પસંદ છે એટલે હુ આ સ્ત્રીના શરીરમાં આવુ છુ આવુ કહીને તેને પેાતાના પરિચય પણ આપ્યું. હુ' એક નિષ્ણાત (પાક) પ્રેત છું- વગેરે 77 - " सव्वं भंते मेहुण पच्चक्खामि से दिव्यं वा माणुस वा तिरिक्ख' जाणि वा ને મેરુળે. વબિંદુ પાસે, તં નફા-ચ્ચત્રો, વિત્તત્રો, જાજો, भावओ । दव्वओण मेहूणे रूवेसु वा स्वसहगएसु वा । खित्तओ जं મેદુળે-પૂરોજ્ વા, દોહો વા,િિાજો વા 1ારો ન मेहुणे दि वा राओ वा । भांवओ णं मेहुणे रागेण वा दोसेण वा ॥ સર્વથા સ`પૂર્ણ રૂપથી બ્રહ્મચય ની પ્રતિજ્ઞા સ્વીકારવાવાળા સાધુ ભગવાનની પાસે પ્રતિજ્ઞા કરતાં કહે છે હે ભગવત હું... સવથા મૈથુનના ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66