________________
૨૭૯
સ્વગીય દેવગતિમાં મૈથુન સેવન :—
આપ એવું ન સમજશે। કે દેવગતિ બહુ સારી છે. ના એવું નથી જેવુ મૈથુન સેવન અહી`મનુષ્ય ગતિમાં છે એવા પ્રકારનુ અને એવુ જ મૈથુન સેવન સ્વગીય દેવ-દેવીઓમાં પણ્ છે. ત્યાં પણ એક-બીજાની દેવી-અપ્સરાનુ` અપહરણ થાય છે, બળાત્કાર થાય છે. ભયંકર અનુરાગ તીવ્ર આકર્ષણ-પ્રતિ આકષ ણ-અતિકામ આદિ ત્યાં પણ બધું છે.
દેવગતિનાં દેવા ।
ભવનપતિ જ્યંતર
જ્યાતિષ્ઠ વૈમાનિક
કલ્પાપન
કલ્પાતીત
77
આ રીતે સમગ્ર દેવગતિના દૈવા ઉપર ખતાવેલ ચાર નિકાયમાં વહેચાયેલા છે ત્યાં દેવા પણ છે અને દેવીએ પણ છે. દેવાંગના અપ્સરાએ છે. હા, એટલું જરૂર છે કે અહીં કાઇ નપુંસક નથી. न देवा બધા સ્ત્રી વેદ અને પુરુષ વેદ એ એ ભેદવાળા જ છે. આ ચારે દેવ નિયિમાં મનુષ્યની જેમ શરીર સબ ંધ અને કામચેષ્ટા-કામક્રીડા, કામવાસના–સ'જ્ઞા મૈથુન ક્રીડા બધું જ ઢાય છે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યુ` છે કે ‘“જ્રાચાવીવારા આ જ્ઞાનાત્'' ( ૪-૮ ) પ્રાવીચાર-શબ્દને અથ છે મૈથુન સેવન ઈશાન દેવલેાક સુધીના દેવતાઓમાં શરીર સંબંધી મૈથુન સેવનની પ્રવૃત્તિના વ્યવહાર છે. ભવનપતિના ૧૦ અરકુમાર આદિ દેવા એ પ્રમાણે ૧૫ પ્રકાર પરમાધામીના દેવામાં એ રીતે ૮ વ્યંતર, ૮ વાણુષ્યંતર, ૧૦ તિયક જાંભકની વ્યંતર નિકાયન દેવાને અને ચૈાતિષ્ક મંડળના સૂર્ય-ચન્દ્ર-ગ્રહ-નક્ષત્રતારાવાસી દેવે.ને જ્યારે પશુ કામવાસના જાગ્રત થાય છે ત્યારે મનુષ્યની જેન શરીર સબંધથી મૈથુન સેવનની ક્રીડા કરીને ઈચ્છાની પૂર્તિ કરે છે.
હવે વૈમાનિક દેવગતિમાં બે ભેદ છે કહપેાપન અને ૫ાતીત. ૯ ગ્રેવેચક અને ૫ અનુત્તર વિમાનવાી દેવ તે સર્વથા શુદ્ધ બ્રહ્મચારી છે. ત્યાં દેવીએ ઉત્પન્ન થતી નથી અને ત્યાં અપ્સરાઓ જતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org