________________
વિવિમાનો = પાપકર્મના વિનાશથી થાય છે પાવવાનો = પાપકર્મનો વિનાશ તમબૂત્તારૂખાવામો = તથાભવ્યતાદિપણાથી થાય છે
ભાવાર્થ આ ભવનો સંસારનો) વિચ્છેદ શુદ્ધ ધર્મથી થાય છે તથા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્મનો-મિથ્યાત્વ મોહનીય વિગેરેનો વિનાશ થવાથી થાય છે. તથા પાપકર્મનો વિનાશ તથાભવ્યત્વ આદિ કારણો મળવાથી થાય છે. એટલે કે સિદ્ધિગમનને યોગ્ય એવો જે અનાદિ પારિણામિક ભાવ તે તથાભવ્યત્વ કહેવાય છે. અને આદિ શબ્દ છે તેથી તથાવિધ કાળ, નિયતિ, કર્મ અને પુરુષકાર એ પણ તેનાં કારણો છે.
मूलम् : (३) तस्स पुण विवागसाहणाणि-चउसरणगमणं, दुक्कडगरिहा, सुकडासेवणं, अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं भुज्जो भुज्जो संकि लिसे, तिकालमसंकिलिसे ।
छाया : (३) तस्य पुनः विपाकसाधनानि-चतुःशरणगमनं, दुष्कृतगर्हा, सुकृतानामासेवनम् । अतः कर्तव्यमिदं सूत्रम्-१