Book Title: Panchstura Author(s): Haribhadrasuri, Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 8
________________ નિશે માફવંતિ = કહે છે ૬ = આ લોકમાં ઉ| = ૩Hફળી = જીવ અનાદિ છે. નવિનીવર્સ = અનાદિ એવા જીવનો મ = ભવ, સંસાર (પણ અનાદિનો છે.). अणादिकम्मसंजोगनिव्वत्तिए = અનાદિ કર્મના સંયોગે કરીને બનેલો છે. સુqવે = દુઃખરૂપ છે. તુમવત્તે = દુઃખના ફળવાળો છે. સુવરવાળુવંધે = દુઃખના અનુબંધવાળો છે. ભાવાર્થ: સર્વથા રાગ-દ્વેષ રહિત, જગતના સર્વ પદાર્થોને સર્વથા પ્રકારે જાણનારા, સર્વ સુરેન્દ્રોએ પૂજેલા, યથાર્થ વસ્તુની પ્રરૂપણા કરનારા, ત્રણ લોકના ગુરુ અને આ સંસારમાં ફરીથી જન્મ નહીં લેનાર એવા સર્વ ભગવંતોને-જિનેશ્વરોને નમસ્કાર થાઓ. આ મંગલાચરણ કરતાં સૂત્રકારે પ્રભુના ચાર મૂળ અતિશયો પણ ગર્ભિતપણે સૂચવ્યા છે. તે સર્વ જિનેશ્વરો આ પ્રમાણે કહે છે કે – આ सूत्रम्-१Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 208