________________
નિશે
માફવંતિ = કહે છે ૬ =
આ લોકમાં ઉ| = ૩Hફળી = જીવ અનાદિ છે. નવિનીવર્સ = અનાદિ એવા જીવનો મ =
ભવ, સંસાર (પણ અનાદિનો છે.). अणादिकम्मसंजोगनिव्वत्तिए =
અનાદિ કર્મના સંયોગે કરીને બનેલો છે. સુqવે = દુઃખરૂપ છે. તુમવત્તે = દુઃખના ફળવાળો છે. સુવરવાળુવંધે = દુઃખના અનુબંધવાળો છે.
ભાવાર્થ: સર્વથા રાગ-દ્વેષ રહિત, જગતના સર્વ પદાર્થોને સર્વથા પ્રકારે જાણનારા, સર્વ સુરેન્દ્રોએ પૂજેલા, યથાર્થ વસ્તુની પ્રરૂપણા કરનારા, ત્રણ લોકના ગુરુ અને આ સંસારમાં ફરીથી જન્મ નહીં લેનાર એવા સર્વ ભગવંતોને-જિનેશ્વરોને નમસ્કાર થાઓ. આ મંગલાચરણ કરતાં સૂત્રકારે પ્રભુના ચાર મૂળ અતિશયો પણ ગર્ભિતપણે સૂચવ્યા છે. તે સર્વ જિનેશ્વરો આ પ્રમાણે કહે છે કે – આ सूत्रम्-१