________________
જગતમાં જીવ અનાદિ છે. અને તે અનાદિજીવનો સંસાર અનાદિ એવા કર્મસંયોગે કરીને થયેલો છે. તથા તે સંસાર ४न्म, ४२१, भ२९, व्याधि विगेरे दु:५था मरेको छ. તથા ચારે ગતિમાં જન્મમરણાદિક ચાલુ હોવાથી તેનું ફળ પણ દુઃખરૂપ જ છે. તથા આ સંસાર દુઃખના અનેક ભવો વડે વેદી શકાય એવી કર્મની પરંપરાને બાંધનારો છે.
मूलम् : (२) एयस्स णं वोच्छित्ती सुद्धधम्माओ । सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ । पावकम्मविगमो तहाभव्वत्तादिभावाओ।
छाया : (२) एतस्य णं व्युच्छित्तिः शुद्धधर्मात्, शुद्धधर्मसंप्राप्तिः पापकर्मविगमात्, पापकर्मविगमस्तथाभव्यत्वादिभावात् । शब्दार्थ : एअस्स णं = सामवनो वोच्छित्ती = વિચ્છેદ सुद्धधम्माओ = शुद्ध धर्मथी थायछे सुद्धधम्मसंपत्ती = शुद्ध धर्भनी प्राप्ति
श्री पञ्चसूत्रम्