Book Title: Panchstura
Author(s): Haribhadrasuri, 
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ જગતમાં જીવ અનાદિ છે. અને તે અનાદિજીવનો સંસાર અનાદિ એવા કર્મસંયોગે કરીને થયેલો છે. તથા તે સંસાર ४न्म, ४२१, भ२९, व्याधि विगेरे दु:५था मरेको छ. તથા ચારે ગતિમાં જન્મમરણાદિક ચાલુ હોવાથી તેનું ફળ પણ દુઃખરૂપ જ છે. તથા આ સંસાર દુઃખના અનેક ભવો વડે વેદી શકાય એવી કર્મની પરંપરાને બાંધનારો છે. मूलम् : (२) एयस्स णं वोच्छित्ती सुद्धधम्माओ । सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ । पावकम्मविगमो तहाभव्वत्तादिभावाओ। छाया : (२) एतस्य णं व्युच्छित्तिः शुद्धधर्मात्, शुद्धधर्मसंप्राप्तिः पापकर्मविगमात्, पापकर्मविगमस्तथाभव्यत्वादिभावात् । शब्दार्थ : एअस्स णं = सामवनो वोच्छित्ती = વિચ્છેદ सुद्धधम्माओ = शुद्ध धर्मथी थायछे सुद्धधम्मसंपत्ती = शुद्ध धर्भनी प्राप्ति श्री पञ्चसूत्रम्

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 208