Book Title: Padarth Prakash Part 17 Author(s): Hemchandrasuri Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ આ બન્ને ગ્રંથોના આ પુનઃપ્રકાશન પ્રસંગે પૂર્વેના સંશોધકો, સંપાદકો અને પ્રકાશકોનો અમે ધન્યવાદ આપવાપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તકનું સુંદર મુદ્રણ કાર્ય કરનાર ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈ અને મહેન્દ્રભાઈનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ. આ પુસ્તકનું આકર્ષક ટાઈટલ બનાવનાર મલ્ટી ગ્રાફિક્સ વાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે અમે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકરત્નના અભ્યાસ દ્વારા પુણ્યાત્માઓ સમ્યજ્ઞાન પામી શીઘ્ર નિર્વાણ પામે એ જ શુભેચ્છા. લિ. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તારાચંદ અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ ધરણેન્દ્ર અંબાલાલ શાહ મુકેશ બંસીલાલ શાહ ઉપેન્દ્ર તારાચંદ શાહPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 242