________________
આ બન્ને ગ્રંથોના આ પુનઃપ્રકાશન પ્રસંગે પૂર્વેના સંશોધકો, સંપાદકો અને પ્રકાશકોનો અમે ધન્યવાદ આપવાપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
આ પુસ્તકનું સુંદર મુદ્રણ કાર્ય કરનાર ભરત ગ્રાફિક્સવાળા ભરતભાઈ અને મહેન્દ્રભાઈનો પણ આ પ્રસંગે આભાર માનીએ છીએ.
આ પુસ્તકનું આકર્ષક ટાઈટલ બનાવનાર મલ્ટી ગ્રાફિક્સ વાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે અમે ધન્યવાદ આપીએ છીએ.
આ પુસ્તકરત્નના અભ્યાસ દ્વારા પુણ્યાત્માઓ સમ્યજ્ઞાન પામી શીઘ્ર નિર્વાણ પામે એ જ શુભેચ્છા.
લિ.
સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ
તારાચંદ અંબાલાલ શાહ પુંડરીક અંબાલાલ શાહ
ધરણેન્દ્ર અંબાલાલ શાહ મુકેશ બંસીલાલ શાહ
ઉપેન્દ્ર તારાચંદ શાહ