________________
रैवताद्रिमण्डन श्रीनेमिनाथस्तवनम् • २९ ૦
અહીં બીજુ પાદ–‘તેમે ! વિમો ! શુભવતો ભવતોંઽહ્રિયમ્' ક્રિયા ગુપ્ત છે. દેખીતી રીતે ‘નેમે’ પદ ‘નેમિ' શબ્દના સંબોધનનું રૂપ છે. પરંતુ, ‘નમ્' ધાતુનું પરોક્ષ ભૂતકાળનું પણ રૂપ હોવાથી અર્થશ્લેષદ્વારા ક્રિયાપદ મળી રહે છે.
પદ્ય ૮માં ‘મિ:’ શબ્દનો સુંદર અર્થ શ્લેષ (વાણી તથા કિરણ) ગૂંથવામાં આવ્યો છે.
પદ્ય ૨ જાનું અન્ત્યપદ-‘જોતાં જ્યોતિ તવ મસ્તિરિય વિજ્ઞોલામ્'માં ‘વિતોના’ને તોતાક૨વાનું કથન વિરોધાલંકાર દર્શાવે છે.
આમ, સંપૂર્ણ સ્તોત્ર બુદ્ધિગમ્ય અલંકારોની વિશદ સંયોજનાથી પરિપૂર્ણ છે. પાંડિત્યપૂર્ણ રચના હોવા છતાં ભાવાર્દ્રતા સર્વત્ર અખંડિત રહી છે. એટલું જ નહીં, ઉપરથી એ સબળ રચનાપક્ષે ભાવપક્ષને પણ મધુર બનાવ્યો છે. જે રત્નાકરસૂરિજીની સાહજિક કવિપ્રતિભા સિદ્ધ કરે છે.
નેમિનાથપ્રભુની સંસ્તવના કરવાની પ્રતિજ્ઞા (પદ્ય-૧) કરીને, કવિશ્રી જણાવે છે કે પ્રભુસ્તવના કરવા માટે વાચસ્પતિ પણ અસમર્થ છે. છતાં અંત૨માં ઉછળતી ભક્તિ જીહ્વાને ચપળ બનાવે છે. (પદ્ય-૨)
આ રીતે ભાવારંભ કરીને કવિશ્રીએ પરમાત્માના ચરણયુગલની રમણીય સ્તુતિ કરી છે. (પદ્ય-૩), પદ્ય-૫ અને ૬માં દૃષ્ટાંત અલંકારની ભાવાર્દ ગુંથણી કરી છે. પદ્ય-૭માં પ૨માત્માની પ્રાપ્તિને કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુથી વિશિષ્ટતમ દર્શાવીને વ્યતિરેકાલંકાર દર્શાવ્યો છે. પરમાત્માના ભાલને અક્ષય લાવણ્ય-અમૃતનો ઝરો (પદ્ય-૯) અને પરમાત્માની પ્રતિમાને કલિકાલમલથી કલુષિત પ્રાણીગણને પાવન કરનારી નિર્મળકાન્તિના જલપ્રવાહથી ભરેલી ગંગા કહી છે. (પદ્ય-૧૧) રાજીમતી માટે ‘મોનપૂત્રી' શબ્દપ્રયોગ કરીને તેનું રૂપ 'ત્રિવાપુરપુશ્રીરૂપરેલાવિારક્ષમતગમતના’વિશેષણથી શણગાર્યું છે. આવી રૂપવાન કન્યાનો પણ ત્યાગ કરી પરમાત્માએ સ્વચરણકમલથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org