________________
श्रीनेमिसमस्यास्तोत्रम् • १३९ કુમારસંભવ, ઋતુસંહાર, કિરાતાર્જુનીયમ્, નૈષધીય અને માઘ આમાંથી પ્રત્યેકના પ્રથમ પદ્યના પ્રથમ ચરણની પાદપૂર્તિ કરીને શ્રીનેમિનાથપ્રભુની સ્તુતિ કરી છે.
પ્રસ્તુત સ્તુતિના કર્તા મુનિ રાજસિંહજી છે. નાગપૂરીય લોકાગચ્છમાં ઋષિ ભોજરાજ > ઋષિ લઘુરાજના શિષ્ય રાજસિંહજી (૧૯મી સદી) થયા છે. જેઓ ખૂબ વિદ્વાન હતા પ્રાયઃ પ્રસ્તુત કૃતિના કર્તા એ આ રાજસિંહજી જ હોવા જોઈએ.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org