SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीनेमिसमस्यास्तोत्रम् • १३९ કુમારસંભવ, ઋતુસંહાર, કિરાતાર્જુનીયમ્, નૈષધીય અને માઘ આમાંથી પ્રત્યેકના પ્રથમ પદ્યના પ્રથમ ચરણની પાદપૂર્તિ કરીને શ્રીનેમિનાથપ્રભુની સ્તુતિ કરી છે. પ્રસ્તુત સ્તુતિના કર્તા મુનિ રાજસિંહજી છે. નાગપૂરીય લોકાગચ્છમાં ઋષિ ભોજરાજ > ઋષિ લઘુરાજના શિષ્ય રાજસિંહજી (૧૯મી સદી) થયા છે. જેઓ ખૂબ વિદ્વાન હતા પ્રાયઃ પ્રસ્તુત કૃતિના કર્તા એ આ રાજસિંહજી જ હોવા જોઈએ. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy