________________
गिरनारमण्डनश्रीनेमिजिनस्तवः • ४३ અને ગિરનાર તથા શત્રુંજયની યાત્રા કરી હતી. કોટરામનગર શ્રીચન્દ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા. લોદ્રવાપાર્શ્વનાથ તથા ચંપાપુરી તીર્થની યાત્રા પણ કરી હતી. આનંદવલ્લભજી જ્યાં જ્યાં યાત્રા કરતા ત્યાં ત્યાં તેમના હૈયાની પ્રભુભક્તિ સ્તોત્ર સ્વરૂપે બહાર આવી જતી. કવિશ્રીની હયાતિ ૧૮૨૬થી ૧૮૯૨ સુધી તો હતી જ. તેઓશ્રીએ જિનસૌભાગ્યસૂરિનો ઉલ્લેખ કર્યો છે. ખતરતગચ્છમાં આ સમયમાં એક જ જિનસૌભાગ્યસૂરિ થયા છે. તેઓ શ્રી જિનહર્ષસૂરિજી (આચાર્યપદ૧૮પ૬)ના શિષ્ય હતા. તેમને આચાર્યપદપ્રાપ્તિ વિ.સં. ૧૮૯રમાં થઈ હતી. શિખરગિરિસ્તુતિમાં કરેલા જિનસૌભાગ્ય-સૂરિજીના શાસનનો ઉલ્લેખ આનંદવલ્લભજીની ૧૮૯૨ સુધીની હયાતી સિદ્ધ કરે છે.
वरौषधीभिस्सुतरां विराजितं, वृक्षाभिरामं मुनिभिस्समाश्रितम् । मोक्षैकमार्ग गिरिमौलिभूतकं, वन्दे सदाऽहं गिरनारभूधरम् ॥१॥ [उप०] यौवने येन संत्यक्ता, नारी राजीमती शुभा । शिवश्रियां रतं नित्यं, वन्दे तं नेमिनाथकम् ॥२॥ [अनुष्टुभ्] धृत्वा जीवदयां चित्ते, मोचयित्वा च प्राणिनः । उद्वाहे योगतः पश्चाद्, वन्दे तं नेमिनाथकम् ।।३।। दीक्षाकालं सुराधीशो, ज्ञात्वा रैवतकाचले । स्वकृत्यमकरोद्यस्य, वन्दे तं नेमिनाथकम् ॥४॥ केवलोत्पत्तिवेलां वा, यस्य मत्वा सुराधिपः । अकरोत्स्वीयमर्थं च, वन्दे तं नेमिनाथकम् ।।५।। मोक्षस्यावसरे यस्य, स्वामिनो भक्तितोऽकरोत् । हरिः स्वजन्मसाफल्यं, वन्दे तं नेमिनाथकम् ॥६॥
१. अत्र सर्वत्र चतुर्थे पादे '०नेमिनायकम्' स्यात् तर्हि शोभनम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org