________________
६) रैवताद्रिमण्डनश्रीनेमिनाथस्तवनम्
ચંદ્રગથ્વીય નમ્નસૂરિજીની પંરપરામાં થયેલા દેવપ્રભસૂરિજીના શિષ્ય રત્નાકરસૂરિજી (૧૪મી સદી પૂર્વાદ્ધ) એ પ્રસ્તુત સ્તોત્રની રચના કરી છે. તેઓશ્રી સ્વરચિત “રત્નશિપૠવિંતિકા' (=રત્નાકરપચ્ચિસી) દ્વારા સુખ્યાત છે. આ ઉપરાંત તેઓશ્રીએ ને મિચંદ્રસૂરિજી કૃત ઉત્તરાધ્યયનસૂત્ર-લઘુવૃત્તિની તાડપત્રીય પ્રતિની પ્રશસ્તિની રચના (સં. ૧૩૦૮) કરી છે.
રત્નાકરપચ્ચીસી જેમ લલિત પદાવલિ તથા હૃદયંગમ ભાવોર્મિઓ દ્વારા સુખ્યાત છે તેમ પ્રસ્તુત સ્તોત્રમાં પણ પદલાલિત્ય અને ભાવાભિવ્યક્તિનો સુંદર સમન્વય છે. બન્ને સ્તોત્રાન્ત કવિશ્રીએ પોતાનું રત્નર’ નામ સૂચન કરીને કલ્યાણની યાચના કરી છે. શ્રેયાં પ્રાર્થ (૨. . ર૬), શિવોતુ નેમ: (ને. ૨૪)
પ્રસ્તુત સ્તોત્રમાં પદોની ઝડઝમક ખૂબ સુંદર છે. કેટલાક પઘાંશોकाले कलौ किल निदाघतुलां दधाने (३) विश्वं विवस्वति विभासयति प्रभाभिः (६) भालं विशालमिदमिन्दुकलाऽभिरामं (९) सकलललनालीलापा विलापसमा मताः (१३) વિતવનમાળ૦ (૪) વગેરે.
પદ્ય ૭માં–‘ચાડતુ સુરમી રમણીય ષ:' માં જે રીતે મધ્ય યમકનું નિયોજન થયું છે. એ રીતે જ પદ્ય-૪ના ચારેય પાદમાં મધ્યયમક સુંદર રીતે પ્રયોજાયો છે.
येनोच्छदच्छविपदं विपदन्तकारि, તેને! વિમો ! શુમવતો ભવતોંડદિયુમન્ | यायादसौ नरमणी रमणीयभावं, केषामहो सुमनसां मनसां न लोके ? ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org