________________
८) श्रीरैवताचलचैत्यपरिपाटीस्तवनम्
૨૦-વસન્તતિલકા અને અન્ય શાર્દૂલવિક્રીડિત છંદોબદ્ધ પ્રસ્તુત સ્તવ શ્રીરૈવતગિરિરાજની ચૈત્યપરિપાટી સ્વરૂપ છે.
આ સ્તોત્રના કર્તા વિજયચન્દ્રસૂરિ હોઈ શકે એવું અનુમાન અન્ય પદ્યના ત્રીજાપાદ–‘તમવિતા વિનયે વન્દ્રોમૈઃ સૂરમ:' પરથી થાય છે. ૧૩માથી ૧૫મા શતકમાં ચાર વિજયચન્દ્રસૂરિ થયા હોવાનો ઉલ્લેખ મળે છે.
(૧) નાણાવાલ ગચ્છના પ્રભનંદસૂરિજીની ૭મી પાટે આવેલા જયસિંહસૂરિજીના શિષ્ય વિજયચંદ્રસૂરિજી થયા, કે જેમણે વિ.સં. ૧૨૧૪માં અંચલગચ્છ શરૂ કર્યો. ત્યારબાદ તેમનું નામ આર્યરક્ષિતસૂરિજી થયું હતું.
(૨) તપાગચ્છીય વિજયચંદ્રસૂરિજી થયા (વિજાપુરમાં ચાતુર્માસ સં. ૧૨૯૬) કે જેઓ વસ્તુપાલન વિદ્યામંડલમાં ગણાતા હતા.
(૩) વાદિદેવસૂરિજીના શિષ્ય વિજયચંદ્રસૂરિજી થયા. . (૪) રાજગચ્છીય મલયચંદ્રસૂરિજીના શિષ્ય વિજયચંદ્રસૂરિજી થયા કે જેમના ઉપદેશથી વિ. સં. ૧૪૯૩માં જીરાવલામાં પાર્શ્વનાથ ભગવાનની ૨૦મી દેરી નિર્માણ પામેલી. - સ્તોત્રના રચના સમયોલેખના અભાવે આમાંથી કયા વિજયચંદ્રસૂરિજીની રચના હશે? તે પ્રશ્ન નિરુત્તર રહે છે.
પ્રસ્તુત સ્તોત્રનું સંપૂર્ણ વર્ણન ક્રમશઃ અને શબ્દશઃ જિનપ્રભસૂરિજી વિરચિત (સં. ૧૩૮૯) ઉજ્જયન્ત સ્તવ સાથે મળતું આવે છે. જેનો કેટલોક અંશ અભ્યાસાર્થે અહીં આપ્યો છે.
'नेमिनिजांऽहिकमलैरमलं चकार, શ્રીરૈવતં રિતિં તમ સ્તવીમિ. ૨. (.પ.) શ્રીનેમિપવિત સ્તન કરનાર ગિરીશ્વરમ્' છે. (ઉ. સ્ત.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org