________________
નગરશેઠ શાંતિદાસ ઝવેરી Gujarat માં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના અતુલનીય વ્યક્તિત્વને ઉલ્લેખ તેમાં આ રીતે કરે છેઃ “જિનદર્શને ગુજરાતમાં સદીઓ દરમ્યાન અનેક ધાર્મિક માર્ગદર્શક અને ઉપદેશકે પેદા કર્યા છે કે જેમનાં નામ જૈન જ્ઞાતિ દ્વારા ગૌરવપૂર્વક લેવામાં આવે છે. પરંતુ તેના ગૃહસ્થવર્ગની વ્યક્તિઓમાં એવું એક પણ નામ નથી કે જે શાંતિદાસ ઝવેરીની બરાબરી કરી શકે. જૂની ઐતિહાસિક પરંપરા પ્રમાણે તેમને અમદાવાદના “નગરશેઠ” કે “લૈર્ડ મેયર’નું પદ ૧૭મી સદીના શરૂઆતનાં વર્ષોમાં મળ્યું હતું એમ માનવામાં આવે છે. મેગલ સામ્રાજ્યના અધિકારી ઉમર સાથે કઈ પણ જાતને સંબંધ ન હોવા છતાં, શાંતિદાસ પિતાના વ્યાપારી સંબંધે અને પિતાની વિશાળ સંપત્તિના કારણે, જહાંગીરથી લઈને ઔરંગઝેબ સુધીના એક પછી એક મોગલ બાદશાહના દરબારમાં પિતાને પ્રભાવ પાડી શક્યા હતા, કે જેની સામ્રાજ્યમાં ઊંચે દરજજો ધરાવતા ઘણું અમીર અથવા મનસબદારેને અદેખાઈ આવી હોવી જોઈએ.”૨૫
પ્રકરણ ચારની પાદન
૧. જુઓ : (i) “પ્રપૂ', પૃ. ૯થી ૧૨, (ii) “તીસે', પૃ. ૬ થી ૭. ૨. જુઓઃ “અઈ', પૃ. ૨૭ર-ર૭૫. . જુઓ : “જેરામા', સમાલોચના, પૃ. ૫-૬.
જેરામા' પુસ્તકમાં મુનિ શ્રી ક્ષેમવર્ધનગણિરચિત “શ્રી શાંતિદાસ શેઠજીને રાસ' (મૂળ રાસ અને રાસસાર સાથે) આપવામાં આવેલ છે. આ પુસ્તકની સમાચનામાં તેના સંશોધક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ આ પ્રસંગ નેધે છે.
અહીં એ પણ નોંધવું ઉપયોગી થશે કે શ્રી મગનલાલ વખતચંદ “અઈ'માં ઝવેરમાં કીડને લગતે જે પ્રસંગ નેધે છે તેની ટીકા શ્રી મેહનલાલ દેસાઈ કરે છે અને કારણ આપતાં જણાવે છે : “બાકી ઝવેરાતની કિંમત કરી કે ઝવેરાતમાં કીડે છે તે જણાવ્યું તે વાત મૂળ રાસમાંથી સુસ્પષ્ટ પ્રાપ્ત થતી ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org