________________
૧૯૦
નગરશેઠ શાંતિદાસ ઝવેરી જૈન અમીર, અમદાવાદના આગેવાન હિંદુ નેતા ખુશાલચંદ નગરશેઠ,
ધપાત્ર કારકિદી બાદ પિતાના માદરેવતનમાં મૃત્યુ પામ્યા. ઈ. સ. ૧૭૨પમાં હમીદખાનના બળવા વખતની તેમની ઉલ્લેખનીય સેવાઓની ને આગલા પ્રકરણમાં કરવામાં આવી છે. તેમનું દૈવે છે કે મુશ્કેલ સમયમાં ઘડાયેલ હતું અને જેઓ સત્તા પર હતા તે મુસ્લિમ, રાજ પૂત અને મરાઠાઓ – કે જેઓએ તેમના ધનની તૃષ્ણ કરેલી અથવા તે તેમની વગને નાપસંદ કરેલી તેઓ બધા – દ્વારા તેઓને સરખી રીતે ભારે દંડ થયેલ, તેમને દેશનિકાલ કરવામાં આવેલ અને જેલમાં કેદ કરવામાં આવેલ. આમ છતાં, આ બનાવની જે આછીપાતળી વિગતે આપણને મળે છે તે દર્શાવે છે કે તેઓ ચાન્નિશીલ માણસ હતા અને પજવણીથી તેઓ ક્યારે ય ગભરાયા ન હતા. તેઓએ પિતાની નાગરિક ફરજો હિંમતભેર છેડી દીધી અને પિતાના શસ્ત્રસજજ સેવકની મદદથી ગરીબ પ્રજાને સૂબેદારના ભાડૂતી કામ કરનારાઓના ત્રાસથી બચાવવા માટે પિતાનાથી બનતું બધું કર્યું. તેમના મૃત્યુ પછી તેમના વંશજોએ તેમના જેટલી જ હિંમતથી શહેરમાં એ જવાબદાર સ્થિતિ નિભાવી. તેથી જ તે જ્યારે ઈ. સ. ૧૭૮૦માં પેશ્વાના ડેપ્યુટી પાસેથી બ્રિગેડીયર જનરલ ગડાડે પહેલી મરાઠી લડાઈમાં અમદાવાદને ઓચિંતા હુમલા દ્વારા લીધું ત્યારે કેને સલામતી અને રક્ષણ માટે ખાતરી આપવાની તેમની પહેલી જાહેરાત તે વખતના નગરશેઠ નથુશા ખુશાલચંદને ઉદ્દેશીને હતી.૧૫
આ લખાણમાં ઉલ્લેખ છે તે નગરશેઠ શ્રી ખુશાલચંદના પુત્ર નગરશેઠ નથશા અને અન્ય વંશજેને પરિચય આપણે હવે મેળવીએ.
બંધુબેલડી : નગરશેઠ શ્રી નથુશા અને નગરશેઠ શ્રી વખતચંદ
નગરશેઠ ખુશાલચંદના પહેલી સ્ત્રીથી થયેલ પુત્ર નથશા અને સં. ૧૭૯૬ના કારતક વદ બીજના દિવસે ત્રીજી સ્ત્રી જમવથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org