Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 234
________________ પરિશિષ્ટ ૨૦૫ ફાગણ-ચૈત્ર માસમાં (ઈ. સ. ૧૯૩૪ માં) તેમણે ૪૫૦ સાધુઓ અને ૭૦૦ સાધ્વીજીઓનું મુનિસમેલન અમદાવાદમાં બેલાવ્યું હતું જે ૩૪ દિવસ ચાલીને સફળ થયું હતું.૫૪ ઉપસંહાર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના ઉજજવળ વારસદારને આ ટૂંક-પરિચય પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી એમ. એસ. કેમિસેરિયેટના ઉઠ્યારે સાથે પૂરો કરીએ. તેઓ જણાવે છે : અમદાવાદ શહેરના અદ્વિતીય ઔદ્યોગિક વિકાસના પરિણામ રૂપે છેલ્લાં ૫૦ વર્ષમાં (ઈ.સ ૧૯૩૫ પહેલાના છેલ્લાં ૫૦ વર્ષે સમજવા) અમદાવાદમાં નવા અને સમૃદ્ધ અનેક ધનિક કુટુંબ અરિતત્વમાં આવ્યા હોવા છતાં, આ કુટુંબે ગુજરાતના પાટનગર (અમદાવાદ)ના ઈતિહાસમાં છેલ્લાં અઢીસે કરતાં પણ વધુ વર્ષોથી જે ભાગ ભજવ્યું છે. તેના કારણે આ ધપાત્ર કુટુંબની કીર્તિ અમર રહેશે.૫૫ 'નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી અને તેમના વારસદારોની આ ઉજજવળ પરંપરાને શત શત વંદન! પરિશિષ્ટની પાદન ૧. નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વંશજોનું વંશવૃક્ષ “જૈરામાં ” ભાગ-૧ ના સમાલોચનાનાં પૃ. ૪૯ થી ૬૪ માં સુવિસ્તૃત રીતે આપવામાં આવ્યું છે. ૨. “પ્રપૂ” પુસ્તકનાં પૃ૦ ૪૨-૪૩ ઉપર, “કલાઅ’ પુસ્તકના પૃ. ૪ ઉપર અને “જેરામા' પુસ્તકમાં સમાલોચનાના પૃત્ર ૧૦ ઉપર રૂા. સાડા પાંચ લાખ અંગેના ફરમાન સાથે નગરશેઠ શ્રી લક્ષ્મીચંદનું નામ જોડયું છે તે ભૂલ છે. (વધુમાં જુઓ : આ જ પુસ્તકમાં પ્રકરણ નં. નવની પાદ નેધ નંબર અઠવ્યાવીસ.) ૩. “પ્ર\', પૃ. ૫૧ થી ૫૪ ૪. “ કલાસ', પૃ. ૪ , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250