Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 250
________________ અમદાવાદની બલિષ્ઠ પરંપરાના આદ્ય પુરુષ - જશપરંપરાથી ચાલતી આવેલી શ્રીમંત વણિકેની આર્થિક સત્તા અને સામાજિક પ્રતિષ્ઠા અમદાવાદના વ્યક્તિત્વનું એક અને બું અંગ છે. આ બલિષ્ઠ પરંપરાના સ્તંભ અને, આદ્ય પુરુષ જેવા શેઠ શ્રી શાંતિદાસ આ પુસ્તકનો મુખ્ય વિષય - છે. શ્રીમતી માલતીબહેને શેઠ શાંતિદાસને લગતી ઉપર દર્શાવેલી હકીકતેની ચકાસણી તેને લગતાં ઐતિહાસિક સાધન દ્વારા કરીને ચાખી હકીકત તારવવાને સફળ પ્રયત્ન કર્યો છે. " શાંતિદાસને મળેલાં ફરમાનેને તરજૂ કરીને પ્રત્યેકનું વિલેષણ કરી બતાવ્યું છે. આને કારણે આ પુસ્તકની ઉપગિક - વધી છે. ...કેવળ સાંપ્રદાયિક પરંપરા અને અનુકૂતિને આધારે કે આ પ્રકારનાં લખાણે ઘણું ખરું તૈયાર થાય છે. અહીં વૈજ્ઞાનિક 2 અભિગમ અપનાવીને ઈતિહાસ-નિરૂપણ થયું છે તે આ પ્રયત્નની ક વિશેષતા છે. જેન પરંપરાના અભ્યાસીઓને તેમ જ અમદાવાદપ્રેમી વાચકવર્ગને આ પુસ્તક અવશ્ય ગમશે.” –ડૉ. ધીરુભાઈ ઠાકર પ્રમાણભૂત અને લોકભાગ્ય, ઈતિહાસ - “બહેન શ્રી માલતીબહેને, પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આ બંને વાનાં-ધીરજ અને સમભાવ-દાખવવા ઉપરાંત 24.412 13 Serving Jinshasan આ વાર્તા માગે છે, અને ઈતિહાસ-લેખક ધ્યેય સાથે બંધાયેલ છે. બેને મેળવે સનું પુસ્તક ભાગ્યે જ લોકપ્રિય બનતું gama ને તક એમાં અપવાદરૂપ બની રહે તેવું છે. અહીં લેખિકાએ ઇતિહાસને પણ વાર્તા ' જેવી જ સરળ, લોકગ્ય અને હૃદયંગમ શૈલીથી રજૂ કર્યો છે એ આ પુસ્તકની વિશેષતા છે.” –પૂ. પંન્યાસ શ્રી શીલચન્દ્રવિજયજી 004706 gyanmandir@kobatirth.org >> * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250