________________
૧૯૭
પરિશિષ્ટ વિવિધ પ્રસંગમાં તેમના આ ગુણે આપણને દષ્ટિગોચર થતાં જોવા મળે છે.
બાળપણથી જ તેજસ્વી એવા હેમાભાઈની પ્રતિભા તેમના વ્યક્તિગત કૌટુંબિક જીવનથી માંડીને તે તેમનાં ધાર્મિક કાર્યોમાં, સમાજના વિકાસનાં કાર્યોમાં, રાજવહીવટ અને વેપારધંધામાં એમ અનેક ક્ષેત્રામાં પાગરેલી જોઈ શકાય છે.
પિતાના પૂર્વજોના ઝવેરાતના ધંધાને તેમણે ચાલુ રાખે, પરંતુ તેના કરતાં પણ તેમને શરાફીને ધધ ખૂબ વિકર્યો હતે. તે સમયના પિતાના પ્રદેશનાં કેટલાક રાજ્યોને પણ તેમણે આપી હતી. તેમણે મોટાં મોટાં શાહુકારેને, રાજાઓને એકી વખતે નાણાં ધીરી સહાય આપી હતી તેથી તેમને જગતશેઠની ઉપમા મળી હતી. કાઠિયાવાડનાં અનેક ગામે ઉપરાંત સૂરત, મુંબઈ, પૂના, રતલામ, જયપુર, દિલ્હી, આગ્રા, મેડતા, ચિતેડ, બુંદીકેટા, વડોદરા, ઘેઘા એમ અનેક સ્થળે તેમની પેઢીઓ અને આડતે હતી. શેઠ મોતીશા સાથે તેમને ઘનિષ્ઠ સંબધ હતા. તેમની ૩૦ પેઢીઓને વહીવટ છ ભાઈએ સંભાળતા અને એક રસેડે તેમને ત્યાં ૧૦૦-૧૫૦ માણસ જમતાં. જમાનાને અનુસરીને તેમણે પિતાની વિશાળ મહેલ જેવી હવેલીમાંથી રાજ-રિયાસતી દબદબે, આરબની બેરખ વગેરે કાઢી નાખ્યું અને હથિયારોને ખર્ચ એ છે . તેના બદલે તેમણે ગાડી, ઘેડા, સિગરામ, બળદ વસાવ્યા. તેમણે નગરશેઠને છાજતે વૈભવ તથા લગ્નપ્રસંગો અને ધાર્મિક પ્રસંગે સાહ્યબી અને દબદબો ચાલુ રાખ્યા
હતા. ૩૦
પણ તેમનું જીવન માત્ર આવી સુખ-સગવડે ભેળવવામાં જ સ મા જતું નથી. પિતાની દીર્ધદષ્ટિથી તેમણે રાજા, પ્રજા અને ધર્મ – ત્રણેયને વિકાસ થાય તેવાં જે કાર્યો કર્યા છે તેનાથી તેમનું જીવન સુરક્ષિત છે, સુપલ્લવિત છે.
પિતાના પૂર્વજોની જેમ જ તેઓ પણ જૈનધર્મ અને જૈન ધર્મના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org