Book Title: Nagarsheth Shantidas Zaveri
Author(s): Malti K Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 201
________________ ર૭ર નગરશેઠ શાંતિદાસ ઝવેરી આધારે લખવામાં આવ્યું છે: “પ્રશસ્તિ પ્રમાણે પણે પહેલી સ્ત્રીથી પનછ પુત્ર થયે એમ લખ્યું છે. એની સંવત આપી નથી. કપુરા નામની બીજી સ્ત્રાથી રત્નજી થયા. તેમને જન્મ સં. ૧૯૮૬માં થશે. પ્રશસ્તિમાં એમની ત્રીજી સ્ત્રી ફલાથી કપૂરચંદ નામને પુત્ર થયે એમ જણાય છે. જૈન રાસમાળામાં આ નામ આપેલું નથી. વિ સં. ૧૬૯૭માં ચેથી સ્ત્રી વાછીથી લક્ષ્મીચંદ થયા. એ પછીના પુત્રો પ્રશસ્તિ લખાયા પછી થયા લાગે છે.” ૬. (i) ગૂપાઅ” પૃ૦ ૭૩૭ ઉપર જણાવાયું છે: “માણેકચંદને વશ સૂરતમાં અને બાકીનાં ચારને અમદાવાદમાં ચાલ્યા.” (ii) ‘પ્રપૂ’ પૃ૦ ૪૦ ઉપર જણાવાયું છે: “આ સિવાય પાછળથી એમને માણેકચંદ નામને પુત્ર થયો હતો, જેને વંશપરિવાર અત્યારે સુરતમાં નિવાસ કરી રહ્યો છે.” ૧૭. “His brother Vardhaman is said to have had six sons." — 'SHG', p. 55 ૮. “ગૂપાએ માં પૃ૦ ૧૨૦–૧૨૧ ઉપર ટેવરનીયરની અમદાવાદની મુલાકાતના સંદર્ભમાં એક કળકપિત કથાને ઉલ્લેખ કૂટનેટમાં કરવામાં આવ્યું છે; જોકે, આ કથા સાવ ગપાટો જ છે એમ શ્રી રત્નમણિરાવ પોતે નોંધે જ છે, જે નેંધ યોગ્ય જ છે. આ ફૂટનોટ આ પ્રમાણે છે – - “ટેવરનીયરની મુસાફરીની અ ગ્રેજી કલક્તાની પ્રત પૃ. ૫થી ૬૪ અને પુરાતત્ત્વ પુ૨, પૃ૦ ર૯૭ ઉપરથી સાર અને નીચેની વાત લીધી છે....અમદાવાદના શાંતિદાસ શેઠને સંતાન નહોતું અને એમની સ્ત્રીને માછલીને બનાવેલે કઈ પદાર્થ ખાવાને એક નેકરે કહ્યું. હિંસા ન થાય તેથી એ સ્ત્રીએ ના પાડી પર્ણ ખબર ન પડે એવી રીતે પદાર્થ થશે એવી ખાત્રી આપાથી અને પુષણથી શેઠ ણીએ એ પદાર્થ ખાધે અને ગર્ભ રહ્યોપ્રસવ પહેલાં શેઠ ગુજરી ગયા. સગાં માલમીલકત વહેચી લેવા આવ્યાં ત્યારે શેઠાણીની વાત જાણી એ વાત ખોટી ઠરાવવા પ્રયત્ન કરવા લાગ્યાં. શેઠાણીએ સુબા પાસે જઈ છોકરાના જન્મ સુધી મીલક્તની વહે ચણ અટકાવી અને પુત્ર જન્મે ત્યારે એ પુત્ર ખરો નથી એમ તકરાર પડી. સુબાએ માને બધી વાત પુછી અને બાળકને મંગાવી વૈદ્ય હકીએ નહાવાના વાસણમાં સ્નાન કરાવી પરીક્ષા લીધી ત્યારે માછલીની ગધ નીકળી. છતાં સગાએ બાદશાહને અરજી કરી. બાદશાહે એ અખતરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250