________________
૧૭
શ્રી શાંતિદાસને પરિવાર અને સ્વર્ગવાસ
પિતાની હજૂરમાં કરાવ્યો અને વાત સાચી નીકળવાથી વારસે બાઈને ' મળે. શાંતિદાસ શેઠની બાબતમાં આ વાત માનવા જેવી લાગતી નથી. I ! ટેવરનીઅરે ગપાટો સાંભળેલે લખે છે.” .
SHG' માં p. 76 ઉપર ફૂટનેટમાં આ કથાને ઉલ્લેખ કરીને શ્રી કેમિસેરિયેટ પણ આ કથાને “absurd story' જ કહે છે.
જ્યારે આપણને શ્રી શાંતિદાસ શેઠના પુત્રોની વંશાવલી પ્રાપ્ત થાય છે ત્યારે આવી કપોળકલ્પિત વાતમાં સહેજ પણ તથ્ય નથી એ સ્પષ્ટ છે. ૯. એચૂકાસ', પૃ. ૫૮ અને તેમાં જ રાસસારનું પૃ. ૨૪ ૧૦. આ બધી વિગતનું વર્ણન આ જ પુસ્તકના “ગુરુને આચાર્યપદવી' નામે
છઠ્ઠા પ્રકરણમાં કરવામાં આવ્યું છે. ૧૧. જુઓ : (i) “IMFG', p. 54 અને 19; (ii) “HOG',
p. 148; (iii) “SHG', p. 75. ૧૨. શ્રી કેમિસેરિયેટ આ વિમાસણને ઉકેલ લાવવા માટે કલ્પના કરે છે, કે
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના મૃત્યુના સમાચાર આ ફરમાન અપાયું ત્યાં સુધી બાદશાહ ઔરંગઝેબને મળ્યા નહીં હોય. તેઓ લખે છે :
“ This discrepancy cannot be satisfactorily explained until some further information comes to light. It is, however, possible that the news of the great jeweller's death did not reach the Mughal court until after the date of the issue of this. Farman.” – SHG', p. 75
જોકે, શેઠ શ્રી શાંતિદાસ જેવા અગ્રણી નેતા, સંઘપતિ, નગરશેઠ, ખ્યાતનામ ઝવેરીના મૃત્યુના સમાચાર છ મહિના કે તેથી વધુ સમય દરમ્યાન પણ બાદશાહ સુધી ન પહોંચી શકે એમ માનવું એ પણ વધુ આ પહતું તે છે જ. એટલે બીજા સાહિત્યિક ઉલ્લેખ ન મળી શકે ત્યાં,
સુધી આ અંગે વધુ પ્રકાશ પ્રાપ્ત થઈ ન શકે. ૧૩. “પ્રપૂ', પૃ. ૫૦૦ ૧૪. જુઓ : આ જ પુસ્તકનું પ્રકરણ બીજુ: “કુટુંબ, વંશ અને પૂર્વજે .. ૧૫. SHG ” માં p. 75 ઉપર, મૃત્યુ સમયે શ્રી શાંતિદાસ શેઠની ઉંમર,
સિત્તર વર્ષ જેટલી હશે એમ દર્શાવતાં શ્રી કેમિસેરિયેટ જણાવે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org