________________
૧૧
નગરશેઠ શાંતિદાસ ઝવેરી
આટલું જણાવ્યા પછી તે (અલી મહમ્મદ ખાન) આ ફરમાન રજૂ કરે છે. એટલે આ ફરમાનની સચ્ચાઈ અંગે આપણુને પૂરી ખાતરી મળી રહે છે
<
વળી શાંતિદાસ ઝવેરી પાતે ધંધાના નાતે એક ઝવેરી જ માત્ર ન હતા; ઝવેરાતના ધંધા ઉપરાંત પોતાની અઢળક સપત્તિ, વખત આળ્યે, રાન ખાદશાહને ધીરવાનું કાર્ય પણ તેઓ કરતા – એ હકીક્તને આવાં ફરમાનાથી સમર્થાંન મળે છે. પ્રપૂ 'માં પૃ.૩૬ ઉપર શૅઠ શાંતિદાસના સરાફીના ધધાને સૂચવતાં કહેવામાં આવ્યું છે : “ શાંતિદાસને ઝવેરાતના ધંધો હતો. તે સિવાય તે શરાફીના ધધા પણ કરતા હતા. અમને શરાકીના ધંધા વિકાસ પામતાં પામતાં બહુ વિશાળ પાયા ઉપર મુકાયા. હવે શાંતિદાસ પાદશાહના શરાફ બન્યા હતા...શાહજહા બાદશાહત જ્યારે જ્યારે મોટી રકમેાની જરૂર પડતી ત્યારે ત્યારે શાતિદાસ ઝવરી તેને એકી રકમે ધીરતા હતા ’
.
અલબત્ત, એક બાબત ધ્યાનમાં રાખવી રહી કે તેઓ માત્ર ધધાદારી રા↓ જ ન હતા. વખત આવ્યે તીર્થાના રક્ષણ કરવા જેવા મહત્ત્વના કા માં પોતાની મૂળ મૂડી કાઢતાં પણ તે જરા ય અચકાતા નહી.
"
૨૭. IMFG 'માં p. 50 ઉપર આ વિગત હાજી મહમદ કુલીને અપાયેલ ફરમાનની પાછલી બાજુ આપવામાં આવી છે એમ જણાવાયું છે. અને આ વિગત શ્રી કામિસેરિયેટ ‘ મિરાતે અહમદી ’ના આધારે આપે છે; જો કે પોતાના બીજા પુસ્તક · SHG' ના p. 71 ઉપર આ જ વિગત મુતમદખાનને ઉદ્દેશીને લખાયેલ ફરમાનમાં આપવામાં આવી છે એમ જણાવ્યુ છે.
· GOBP ' ના Vol. I ના p. 282 ઉપર પણ શ્રી જેમ્સ ફેમ્પબેલ આ વિગતા આપણુને આપે છે.
૨૮. · SHG', p. 71
'
જો કે, આપણે આ જ પ્રકરણની ૨૫ નંબરની પાદનેધમાં તે યુ છે તે પ્રમાણે, યૂપાએ 'માં પૃ૦ ૯૮ ઉપર “ શનિદાસ ઝવેરીના એકરા પાસેથી રૂપિયા સાડા પાંચ લાખ ખાતે લીયા હતા” એમ જણાવ્યુ છે તે ભૂલ છે. ખરેખર તે અહી જણાવ્યા મુજબ શાંતિદાસના પુત્ર માણેક ચંદ પાસેથી રૂ. ૪,૨૨,૦૦૦ જ લીવા હતા.
આ જ રીતે ‘પ્રપૂ' પુસ્તકમાં પૃ૦ ૪૨-૪૩ ઉપર અને ‘ જૈરામા ’ પુસ્તકની સમાલાચનાના પૃ॰ ૧૦ ઉપર રૂ. સાડા પાંચ લાખ શ્રી માણેકચંદે નહીં પણ નગરશેઠે શ્રી શાંતિદાસ ઝવેરીના પુત્ર લક્ષ્મીદે આપ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org