________________
૧૩૨
... નગરો શાંતિદાસ ઝવેરી
વજે અને ખરચમાંથી તે મુક્ત છે અને દર વરસે આ અંગે નવી સનદ માગવી નહી’.”
પાલીતાણાના પવિત્ર તીથ' અગેનાં આ ચારે કરમાને સઘનાયક શ્રી શાંતિદાસ, જૈનસઘના એક મુખ્ય અગ્રણી તરીકે, સમયે સમયે આ તી'ની સાચવણી માટે કેવાં જરૂરી પગલાં લેતાં રહ્યાં હતાં તે સ્પષ્ટ રીતે દર્શાવે છે. પરિસ્થિતિને એળખીને તે પ્રમાણે 'કાય કરવાની તેઓની દીર્ઘદૃષ્ટિ, સૂઝ અને ભાવના તેમ જ નિષ્ઠાના આ ફરમાના પ્રત્યક્ષ પુરાવા છે. ૧૪
શેઠ શ્રી શાંતિદાસ માગલ બાદશાહોના સતત સંપર્કમાં
6.
"
વળી આ સમય દરમ્યાન શાંતિદ્યાસ શેઠ મુરાદબક્ષ, ઔર ગઝેબ વગેરેના નિકટના પરિચયમાં અને તેમની સાથે જ રહ્યા હશે તે હકીકત સ્પષ્ટ કરતાં શ્રી કેમિસેરિયેટ જણાવે છે : આ ફરમાનાની તારીખા અને મિરાતે અહમદી'માં પ્રાપ્ત થતા ખીજા આનુષ ́ગિક પુરાવાઓ દ્વારા એ સ્પષ્ટ થાય છે કે આ મહાન જૈન અમીર અને નાણાં ધીરનાર (શાંતિદાસ), મુરાદયક્ષ પોતાના ભાઈ ને મધ્ય ભારતમાં મળવા માટે ગુજરાતમાંથી વિદાય થયા તે સમયથી તે જ્યારે (શાંતિદાસે) પેાતે વિજયી ઔર'ગઝેબ પાસેથી પોતાને જોઈતું વધારાનું ક્રમાન અને પેાતાના માદરે વતન પાછા જવાની રજા મેળવી તે સમય સુધી મળતિયા રાજકુમારીના કેપમાં (શાંતિદ્યાસ ) હાજર હતા.”૧૫
જિ'દગીના આરે આવીને ઊભેલા શ્રી શાંતિદાસને તી રક્ષાનું જે છેલ્લું, પણ અનેક દૃષ્ટિએ અગત્યનું ગણી શકાય તેવું ક્રમાન પ્રાપ્ત થયું હતુ તેના ઉલ્લેખ કરીને આ વિભાગની ચર્ચા સમાપ્ત કરીએ. મોગલ બાદશાહ ઔર'ગઝેબ દ્વારા સંઘપતિ શ્રી શાંતિદ્યાસને, એમની વિશિષ્ટ સેવાએના બદલામાં પાલીતાણા ઉપરાંત ગિરનાર અને આજીનાં જૈન તીર્થં અંગે જે છેલ્લું ફરમાન અપાયું તેની વિગતા આ પ્રમાણે છેઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org