Book Title: Lekh Sangraha Part 07 Author(s): Karpurvijay Smarak Samiti Publisher: Karpurvijay Smarak Samiti View full book textPage 7
________________ (૪) સન્માર્ગ સમજાવતાં અને તે પંથે પ્રયાણ કરવાના વિવિધ માર્ગો દર્શાવતાં. સાતમા ભાગમાં સંગ્રહાયેલા લેખે જોશે તે બરાબર જણાઈ આવશે કે–ડગલે ને પગલે હિતશિખામણ ભરી છે. કેઈપણ રીતે મેહ-મમતાથી ઝકડાયેલો માનવી ઊંચે કેમ આવે તેની સતત ઝંખના તેમના લેખમાં દેખાઈ આવે છે. કેટલીક વખત તે તેમનાં ટૂંકા ને વેધક વાક્યો તે વીજળીની માફક અંતરમાં સદાય ઝળકી જ રહે છે. ખરેખર તે અનુભવ કરવા માટે આ સાતમો ભાગ સાવંત વાંચવાની પ્રેરણા કરી કેટલાક વાક્ય આપણે અહીં ઉધૃત કરીએ. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. | પૃ. ૭૩ એક સત્પરુષને શેાધી લઇ તેમનામાં સર્વભાવે અપિત થઈ જવાય તો બેડો પાર. પૃ. ૮૩ જેટલી ઉતાવળ તેટલી કચાશ, અને જેટલી કચાશ તેટલી ખટાશ સમજે. | પૃ. ૮૫ . X X મેક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. પૃ. ૮૫ પશુઓને સ્તન્યપાન સુધી માતાને સંબંધ હોય છે, અધPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 326