Book Title: Lekh Sangraha Part 07
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 6
________________ LELELEL પ્રસ્તાવના VVV2212222 בתבב LEVE תכתבו સહસ્ર કિરણેાવાળા સૂર્ય આપણાથી લાખા ચેાજન દૂર હાવા છતાં પેાતાના રશ્મિવડે વૃક્ષેા, પશુ, પંખી તેમ જ મનુષ્યા વગેરે પ્રાણીઓને સત્ત્વ-જીવન અપી રહ્યો છે, તેમ જ સ્વસ્થ સન્મિત્ર સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી મહારાજ આજે આપણી આંખથી પર હાવા છતાં પેાતાના અક્ષરદેહ દ્વારા આપણા ધાર્મિક ને નૈતિક જીવનને પુષ્ટિ આપી રહ્યા છે. એક રીતે કહીએ તેા તેઓ આપણા વચ્ચે જીવંત જ છે. આ પ્રગટ થતા સાતમા લેખસ’ગ્રહ તેની સાબિતીરૂપ છે. નાનું નિર્ઝરણું ધીમે ધીમે આગળ વધતાં જેમ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે તેમ સદ્ગતની કલમે, જેમ જેમ વાચન વધતુ ગયુ તેમ તેમ, લેખનકાર્ય શરૂ કર્યું. અને તેના પ્રસાદરૂપે આજે આપણે સાતમા ભાગ ગ્રંથાકારે મેળવવા ભાગ્યશાળી થયા છીએ. સ્વ૦ શ્રી કરવિજયજી મહારાજની લેખનશૈલી મહુ સુકેામળ છે, જેવી વત્સલતાથી એક માતા પેાતાના લઘુ માળકની જતના કરે, સ્નાનાદિકથી તેની દેહશુદ્ધિ કરે, તેને પડી– આખડી જતાં અચાવી લે તેવી જ ચીવટ અને હૃદય-લાગણીથી સન્મિત્ર પેાતાના સંસર્ગમાં આવતાં જિનાને ધર્મોપદેશ આપતાં અને તેમના નવનીતરૂપે લેખા બહાર આવતાં. કુશળ વ્યાપારી યુક્તિ-પ્રયુક્તિપૂર્વક પેાતાના ગ્રાહકને સમજાવે તેમ સ્વ૦ શ્રી કપૂરવિજયજી મહારાજ ભવ્ય પ્રાણીઆને

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 326