________________
(૪) સન્માર્ગ સમજાવતાં અને તે પંથે પ્રયાણ કરવાના વિવિધ માર્ગો દર્શાવતાં.
સાતમા ભાગમાં સંગ્રહાયેલા લેખે જોશે તે બરાબર જણાઈ આવશે કે–ડગલે ને પગલે હિતશિખામણ ભરી છે. કેઈપણ રીતે મેહ-મમતાથી ઝકડાયેલો માનવી ઊંચે કેમ આવે તેની સતત ઝંખના તેમના લેખમાં દેખાઈ આવે છે. કેટલીક વખત તે તેમનાં ટૂંકા ને વેધક વાક્યો તે વીજળીની માફક અંતરમાં સદાય ઝળકી જ રહે છે. ખરેખર તે અનુભવ કરવા માટે આ સાતમો ભાગ સાવંત વાંચવાની પ્રેરણા કરી કેટલાક વાક્ય આપણે અહીં ઉધૃત કરીએ. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી.
| પૃ. ૭૩
એક સત્પરુષને શેાધી લઇ તેમનામાં સર્વભાવે અપિત થઈ જવાય તો બેડો પાર.
પૃ. ૮૩
જેટલી ઉતાવળ તેટલી કચાશ, અને જેટલી કચાશ તેટલી ખટાશ સમજે.
| પૃ. ૮૫ . X
X મેક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. પૃ. ૮૫
પશુઓને સ્તન્યપાન સુધી માતાને સંબંધ હોય છે, અધ