________________
કર્મગ્રંથ-પ ઉદય અનંતકાળ સુધી રહેવાવાળા હોય તે સાદિ અનંત ભાગે કહેવાય આ ભાગે કેઈપણ જીવને હેત નથી.
પ્રશ્ન ૭૩. સાદિ શાંત ભાંગે કેને કહેવાય? તે કયા ને હોય?
ઉત્તર : જે પ્રકૃતિઓને બંધ કે ઉદય વિચ્છેદ થયા પછી ફરીથી બંધ કે ઉદય થાય તે સાદિ કહેવાય અને તે બંધ કે ઉદય પાછા વિચછેદ થાય તે શાંત કહેવાય. આ સાદિ શાંત ભાંગે કહેવાય. આ ભાંગે અમુક અમુક પ્રકૃતિઓને આશ્રયીને અભવ્ય તથા ભવ્ય જીને હોય છે.
પ્રશ્ન ૭૪. ધ્રુદયી પ્રકૃતિઓને વિષે કેટલા ભાંગી હોય? કયા? ઉત્તર : બે ભાગ હોય તે આ પ્રમાણે
૧ અનાદિ અનંત, ૨ અનાદિ શાંત, જ્ઞાન-૫, દર્શના-૪, અંતરાય–પ. નામ-૧૨ઃ તેજસ-કાશ્મણ શરીર, વર્ણાદિ-૪, અગુરુલઘુ, નિર્માણ, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ. આ રીતે નામની બાર સાથે ૨૬ પ્રકૃતિઓને ઉદય અભવ્ય જીને અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાને છે જ્યારે ભવ્યજીને અનાદિકાળથી છે અને જે જે ગુણસ્થાનકે પ્રકૃતિઓને વિચ્છેદ થશે ત્યારે તે શાંત કહેવાય છે તે કારણથી અનાદિ શાંત ભાગે થાય છે.
પ્રશ્ન ૭૫. પ્રવખંધિ પ્રવૃતિઓને વિષે કેટલા ભાગ હોય ? ક્યા ક્યા?
ઉત્તર : ત્રણ ભાંગી હોય તે આ પ્રમાણે: (૧) અનાદિ અનંત, (૨) અનાદિશાંત, (૩) સાદિશાંત.
પ્રશ્ન ૭૬. પૃદયી મિથ્યાત્વ પ્રકૃતિને વિષે કેટલા ભાંગા હોય?
કયા?
ઉત્તર : ત્રણ ભાંગા હેય. ૧ અનાદિ અનંત, ૨ અનાદિ શાંત, ૩ સાદિ શાંત.
પ્રશ્ન ૭૭. અવિનંધિ તથા અબુદી પ્રકૃતિએને વિષે કેટલા ભાંગા હેય? કયા?
ઉત્તર ; એક ભાંગે ઘટે છે. ૧ સાદિ શાંત. "
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org