________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૦૩ વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૪, નેત્ર-૧ = ૩૯. નામ-૩૪ : પિંડ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૪.
પ્રશ્ન પ૩૪. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ ?
ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય છે. નામ–૧ : આતપ નામ કર્મ.
પ્રશ્ન પ૩૫. બીજા ગુણસ્થાનકે પુણ્યની પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ ?
ઉત્તર : ૩૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય-૧, આયુષ્ય-૩, નામ-૩૩, ગેત્ર-૧ = ૩૮. નામ-૩૩ : પિંડ-૧૮, પ્રત્યેક-પ, ત્રસ–૧૦ = ૩૩
પ્રશ્ન પ૩૬, બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા અનુદય થાય? કઈ?
ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. બે પ્રકૃતિને અનુદય થાય છે.
નામ ૨ : મનુષ્ય-દેવાનુપૂવ.
પ્રશ્ન પ૩૭. ત્રીજા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હિષ? કઈ?
ઉત્તર : ૭૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૩, નામ-૩૧, ગેત્ર-૧ = ૩૬. નામ-૩૧ : પિંડ-૧૬, પ્રત્યેક-૫, ત્રણ-૧૦ = ૩૧.
પ્રશ્ન પ૩૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત તથા નવી કેટલી દાખલ થાય? કઈ?
ઉત્તર : એક પણ પ્રકૃતિને અંત થતું નથી. બે નવી પ્રવૃતિઓ દાખલ થાય છે. નામ-૨ મનુષ્ય–દેવાનુપૂવી.
પ્રશ્ન પ૩૯ ચોથા ગુણસ્થાનકે પુણ્ય પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ?
ઉત્તર : ૩૮ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. વેદનીય–૧, આયુષ્ય-૩, નામ-૩૩, ગેત્ર-૧ = ૩૮. નામ-૩૩ : પિંડ-૧, પ્રત્યેક-૫, વસ-૧૦ = ૩૩,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org