Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 169
________________ ૧૦ કમ ગ્રંથ-પ પ્રશ્ન ૮૩ર. પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી બંધાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય છે. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. પ્રશ્ન ૮૩૩, સાતમા ગુણસ્થાનકે ભવવિપાકી પ્રકૃતિએ કેટલી અધાય? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિ બંધાય અથવા ન બંધાય. આયુષ્ય-૧ : દેવાયુષ્ય મંધમાં હોય અથવા ન હેાય. પ્રશ્ન ૮૩૪. આઠમા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુખી ભવવિપાકી પ્રકૃતિ કેટલી બંધાય ? કઈ ? ઉત્તર : એક પણ પ્રકૃતિ બંધાતી નથી. ચૌદ ગુણસ્થાનકાને વિષે ભવવિપાકી પ્રકૃતિનું ઉદયાશ્રયી વન પ્રશ્ન ૮૩૫. પહેલા ગુણસ્થાનકથી ચેાથા ગુણસ્થાનક સુધી ભવવિપાકી પ્રકૃતિ ઉદયમાં કેટલી હોય ? કઈ ? ઉત્તર : ૪ પ્રકૃતિએ ઉદયમાં હાય છે. પ્રશ્ન ૮૩૬. પાંચમા ગુણસ્થાનકે ભવવિપાકી કેટલી હાય ? કઈ ? ઉત્તર : ૨ પ્રકૃતિ આયુષ્ય-૨ : મનુષ્ય-તિય "ચાયુષ્ય, પ્રશ્ન ૮૩૭. છઠ્ઠા ગુણુસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધી ભવવિપાકી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હેાય ? કઈ ? ઉત્તર : એક પ્રકૃતિ ઉયમાં હોય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. પુદગલ વિપાકી પ્રકૃતિઓનું વણુન ઉદ્દયમાં હાય છે. Jain Educationa International આયુષ્ય-૪. પ્રકૃતિએ ઉદ્દયમાં નામ વાદય ચઉતવદાય સાહારણિયર જોઅતિગ' । પુગ્ગલ વિવાગિ બધા પય ઠિંઈ રસ પઍસન ॥ ૨૧ ભાષા :—નામકર્મની પ્રવાયીની ૧૨ પ્રકૃતિ, ૩ શરીર, ૩ મંગાપાંગ, € સંઘયણુ, ૬ સસ્થાન, ઉપઘાત, સાધારણ, પ્રત્યેક, ઉદ્યોત, તપ તથા પરાઘાત આ ૩૬ પ્રકૃતિ પુદ્ગલ વિપાકી કહેવાય છે. For Personal and Private Use Only * www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194