Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 175
________________ કમ ગ્રંથ-પ. પ્રશ્ન ૮૬પ, આઠમે ગુણસ્થાનકથી અગ્યારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં પુદ્ગલ વિપાકી કેટલી પ્રકૃતિએ હોય? કઈ? ઉત્તર : ૨૬ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. નામ-૨૬: પિંડ-૧૭, પ્રત્યેક-૪, ત્રાસ-૩, સ્થાવર-૨ = ૨૬. પ્રશ્ન ૮૬૬, અગ્યારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે. નામ-૨ : બીજું તથા ત્રીજું સંઘયણ. પ્રશ્ન ૮૬૭. બારમા તથા તેરમા ગુણસ્થાનકે મુગલ વિપાકી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય ? કઈ? ઉત્તર : ૨૪ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. નામ-૨૪ : પિંડ-૧૫, પ્રત્યેક-૪, ત્રસ-૪, સ્થાવર-૨ = ૨૪. પ્રશ્ન ૮૬૮ તેરમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૨૪ પ્રકૃતિએને અંત થાય. નામ- ૪: પિંડ-૧૫, પ્રત્યેક-૪, ત્રસ-૩, સ્થાવર-૨ = ૨૪. પિંડ-૧૫ ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગે પાંગ, ૧ હું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ. પ્રત્યેક-૪ : પરાઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. ત્રસ-૩ : પ્રત્યેક, સ્થિર, શુભ. સ્થાવર-૨ = અસ્થિર, અશુભ, પ્રશ્ન ૮૬. ચૌદમા ગુણસ્થાનકે પુદ્ગલ વિપાકી પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : એક પણ પ્રકૃતિ ઉદયમાં હૈતી નથી. ચૌદ ગુણસ્થાનને વિષે બંધાશ્રયી ક્ષેત્ર વિપાકી આદિ ચારે દ્વારેની પ્રકૃતિનું વર્ણન પ્રશ્ન ૮૭૦, એથે ચારેય વિપાકીની પ્રકૃતિએ કેટલી કેટલી બંધમાં હોય ? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194