Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
rr
કમ ગ્રંથ-પ
ચૌદ ગુણસ્થાનકને વિષે પુદ્ગલ વિપાકી પ્રકૃતિનુ ઉદય આશ્રયી વહુ ન
પ્રશ્ન ૮૫૩ આઘે પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ ઉદયમાં કેટલી હાય? કઈ?
ઉત્તર : ૩૬ પ્રકૃતિએ ઉદયમાં હાય છે.
નામ-૩૬ : પિ′ડ–૨૪, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૬. પ્રશ્ન ૮૫૪. એધમાંથી કેટલી પ્રકૃતિના અનુય થાય ? કઈ ? ઉત્તર ૨ પ્રકૃતિના અનુય થાય.
નામ–૨ : આહારક શરીર-અંગે પાંગ.
પ્રશ્ન ૮૫૫. પહેલા ગુણસ્થાનકે ઉદયમાં પુદ્ગલ વિપાકી કેટલી પ્રકૃતિઓ હાય ? કઈ ?
ઉત્તર : ૩૪ પ્રકૃતિ ઉદયમાં હાય છે.
નામ–૩૪ : પિડ–૨૨, પ્રત્યેક-૬, ત્રસ-૩, સ્થાવર-૩ = ૩૪. પ્રશ્ન ૮૫૬, પહેલા ગુણુસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના મંત થાય? કઈ?
ઉત્તર ૨ પ્રકૃતિના અંત થાય છે.
નામ-૨ : આતપ, સાધારણ,
પ્રશ્ન ૮૫૭. બીજા, ત્રીજા, ચાથા ગુણુસ્થાનકે ઉદયમાં પુદ્ગલ વિષાકી પ્રકૃતિઓ કેટલી હાય ? કઈ ?
ઉત્તર : ૩૨ પ્રકૃતિએ ઉદયમાં હાય છે.
નામ-૩૨ : પિ'ડ–૨૨, પ્રત્યેક-૫, ત્રસ–૩, સ્થાવર-૨ = ૭ર. પ્રશ્ન ૮૫૮, ચાયા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિના મત થાય ? કઇ ?
ઉત્તર : ૨ પ્રકૃતિને અંત થાય છે.
નામ–૨ : વૈયિ શરીર–મંગાયાંગ.
પ્રશ્ન ૮૫૯, પાંચમા ગુણસ્થાનકે ઉયમાં પુદ્ગલ વિપાકી પ્રકૃતિએ કેટલી હૈાય ? કઈ?
ઉત્તર : ૩૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194