Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૭૮
(૧) ધવબંધિ, (૨) દુદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) અપરાવર્તમાન, (૭) પુદ્ગલવિપાકી.
પ્રશ્ન ૯૨૫. અત્રે બંધન સંઘાતન બંધ તથા ઉદયમાં ન હોવા છતાં ગણેલા છે? શાથી?
ઉત્તર : શરીર તથા અંગોપાંગ નામકર્મ બંધાય છે તેની સાથે અંતરગત બંધાતા હેવાથી વિવક્ષા કરેલ છે. બાકી સ્વતંત્ર રીતે બંધમાં કે ઉદયમાં હોતા નથી.
પ્રશ્ન ૯૨૬. વ્રજષભનારા સંઘયણને વિષે પ્રબંધિ આદિ ૧૭ દ્રારેમાંથી કેટલા દ્વારે ઘટે છે ? ક્યા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે.
(૧) અધવબંધિ, (૨) અદયી, (૩) પ્રવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલવિપાકી.
પ્રશ્ન ૯ર૭ છેલ્લા પાંચ સંઘયણને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા?
ઉત્તર : ૭ પ્રકારે ઘટે છે.
(૧) અધ્રુવબંધિ, (૨) અધૂદી , (૩) પ્રવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જુગલવિપાકી.
પ્રશ્ન ૨૮. સમચતુરસ્ત્ર સંસ્થાનને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે ? કયા?
ઉત્તર : ૭ ધારે ઘટે છે.
(૧) અધુવબંધિ, (૨) અદમી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુગલ વિપાકી.
પ્રશ્ન ૯૨૯, છેલ્લા ૫ સંસ્થાનને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/2b844b99f3eb8b59db7baa0409fa362e50cf99491045c12c084ad7750b68594e.jpg)
Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194