Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar
View full book text
________________
૧૭૮
કર્મ ગ્રંથ-૫
પ્રશ્ન ૯૨૦. એકેન્દ્રિયાદિ ૪ જાતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે છે? ક્યા?
ઉત્તર : ૭ દ્વાર ઘટે છે.
(૧) અધવબંધિ, (૨) અધ્રુવોદયી, (૩) કુવસત્તા, (૩) અધાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી.
પ્રશ્ન ૯૨૧, પચે જાતિને વિષે ધ્રુવનંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે.
(૧) અધુવબંધિ, (૨) અધુરી , (૩) કુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્ત માન, (૭) જીવવિપાકી. આ પ્રશ્ન ૯૨૨. ઔદ્યારિક શરીર-અંગોપાંગ, ૪ બંધન અને સંઘાતન એમ ૭ પ્રકૃતિએને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારોમાંથી કેટલા દ્વારા ઘટે? ક્યા?
ઉત્તર : ૭ દ્વારે ઘટે છે.
(૧) અદ્ભવબંધિ, (૨) અધુદયી, (૩) પ્રવસત્તા, (૪) અધાતી, (પ) પુણ્યપ્રકૃતિ, (૬) પરવતમાન, (૭) જુગલવિપાકી.
પ્રશ્ન ૯૨૩. વેક્રિય શરીર–અંગે પાંગ, ૪ બંધન તથા સંસ્થાના એ સાત પ્રકૃતિઓ તથા આહારક શરીર-અંગોપાંગ ક બંધન તથા સંપાલન આ સાત પ્રકૃતિઓ આ ૧૪ પ્રકૃતિઓને જિષે પ્રબંધિ આદિ ૧૭ દ્વારેને વિષે કેટલા દ્વારે ઘટે છે? ક્યા?
ઉત્તર : ૭ લાશ ઘટે છે
(૧) અમુવબંધિ, (૨) અધૃદયી, (૩) અબ્રુવસત્તા, (૪) અવાણી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) પુદ્ગલપિકી.
પ્રશ્ન ૯૨૪. તૈજસ-કાશ્મણ સપ્તક પ્રકૃતિને વિષે મુબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારા ઘટે? કયા?
ઉત્તર : ડ દ્વારે ઘટે છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/c218461bfb23ff0282d82e078c1a33404e70500918a435870048faccbec48fb4.jpg)
Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194