Book Title: Karmgranth 05 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Fulabhai Ranchodbhai Parivar

View full book text
Previous | Next

Page 186
________________ પ્રશ્નોત્તરી ભાગ-1 ૧૭૭ પ્રશ્ન ૯૧૫, નરક આયુષ્યને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ કરો ઘટે છે. (૧) અવબંધિ, (૨) અધુવોદયી, (૩) અધુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) ભવવિપાકી. પ્રશ્ન ૯૧૬ તિર્યચ-મનુષ્ય-દેવાયુષ્યને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયાં ? ઉત્તર : ૭ ધારે ઘટે છે. (૧) અધુવબધિ, (૨) અપ્રવેદી, (૩) અબ્દુલસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્ય પ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) ભવવિપાકી. પ્રશ્ન ૯૧૭. નરકગતિ-નરકાનુપૂર્વીને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? કયા ? ઉત્તર : ૭ દ્વારા ઘટે છે. (૧) અદ્ભવબંધિ, (૨) અબુવોદયી, (૩) અબ્રુવસત્તા, (૪) અપાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૧૮. તિર્યંચગતિને વિષે પ્રવબંધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે? ક્યા? ઉત્તર : ૭ દ્વાર ઘટે છે. - (૧) અધવબંધિ, (૨) અધુવોદયી, (૩) ધ્રુવસત્તા, (૪) અઘાતી, (૫) પાપપ્રકૃતિ, (૬) પરવર્તમાન, (૭) જીવવિપાકી. પ્રશ્ન ૯૧. મનુષ્ય-દેવગતિ વિષે પ્રવર્માધિ આદિ ૧૭ દ્વારમાંથી કેટલા દ્વારે ઘટે છે? ક્યા? ઉત્તર : ૭ દ્વારે ઘટે છે. (૧) અમુવબંધિ, (૨) અબુવોદયી, (૩) અબુવસત્તા, (૪) અઘાતી, (૫) પુણ્યપ્રકૃતિ, (૬) પરાવર્તમાન, (૭) જીવવિપકી. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194